________________
હાલમાં જે તી-રક્ષક કમિટે છે તેઓની પણ પ્રેરણા આ ગ્ર'થાલેખનમાં નિમિત્ત તેા છે જ. બાલાપુરમાં શાંતતાભયું” વાતાવરણુ તેમાંય સમીપમાં તી ની છાયા એટલે શાસનદેવની પ્રેરણા પણુ અદૃશ્ય અવશ્ય મલી જ.
સંસ્કૃત ભાષામાં પદ્યખંધ આ ગ્રંથ લખવાના હેતુ એવા છે કે લાંબા કાળે ભાવી સ`શેાકેાને સગવડ પણ મલી રહે
.
જ. આ ગ્રંથના પાંચ ખ`ડ પાડવામાં આવ્યા છે. જેને સક્ષિપ્ત પરિચય નીચે મુજબ અપાય છે. જેથી વાંચકાને સરળતા રહે.
પહેલા ખ'ડમાં શ્રી અ'તરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની ઉત્પત્તિ, આ પ્રતિમાપીજલના પ્રભાવથી શ્રી શ્રીપાલ રાજાએ મેળવેલ આરેાગ્ય, જલાશયમાંથી આ પ્રતિમાનું પ્રાથ્ય, અભયદેવસૂરિજીએ નવીન જિનમંદિરમાં કરેલી પ્રતિષ્ઠા, જમીન અને પ્રતિમાનું અંતર ઇત્યાદિ સવિશેષ વર્ણન છે.
બીજા ખંડમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુના પ્રાસાદથી પન્યાસ શ્રી ભાવવિજયજી ગણિની અને આંખામાંથી અંધત્વ દૂર થયું અને દિવ્ય નયનની પ્રાપ્તિ થઈ, શ્રી પદ્માવતીદેવીના વચનથી નવ્ય પ્રાસાદનું નિર્માપણું, પાર્શ્વનાથસ્વામિની શુભ મુહૂતૅ પ્રતિષ્ઠા, વિ. વિશિષ્ટ વર્ણન છે.
ત્રીજા ખ`ડમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના દર્શનના હેતુ, ખાનદેશમાં આગમન, નંદુરબાર-માલેગામનું અજનશલાકા આદિ ધર્મકા ભરપૂર ચાતુર્માસ, તીર્થં કિમિટનું આગમન, તીર્થાંની વાત માનિક પરિસ્થિતિ, કમિટિ દ્વારા આલેાચન, લેપનું મહાન કાર્ય નિર્વિજ્ઞ પૂર્ણ સાથ અઢાર અભિષેક મહાત્સવ, સભ્યાની