________________
flaum
C
அருபாட்பாட்
૬૧
શ્રી સરસ્વતી સ્તુતિ અહોયોગને ક્ષેમને આપનારા...... ૨
અહો ! જ્ઞાનની જ્યોતને તેં જગાવી
અહો ! બ્રહ્મના દીવ્યતેજે તું ન્યારી મહા પદ્મના ગર્ભમાં દીસે પ્યારી
સદા ભક્તને રાખજે ચિત્તમાંહી......૧ ગમે આંખડી દીર્ઘ જે પૂતકારી
૨મે કર્ણમાં કનક કુંડળ ભારી સમે હસ્તમાં માળને પોથી સારી
સદા ભક્તને રાખજે ચિત્તમાંહી......૨ અરૂણોદય અંધતા ગ્રામ ગાળે
વળી વસ્તુવિડંબના વ્રાત ટાળે તમારા પસાયે બધા લાભ આણે
સદા ભક્તને રાખજે ચિત્તમાંહી......૩
ભજે પંડિતો પ્રેમથી જ્ઞાન ભારે
તજે પાપના પુંજને શીઘ્ર સારે બજે પુન્યના ઘંટ જે દ્વાર તારે
સદા ભક્તને રાખજે ચિત્તમાંહી.......૪ મજે પુન્યના યોગથી આજ દીઠી
મુજે જ્ઞાનના ધામને આપ મીઠી તુમે તારજો - પાળજો ભૂંહી ભૂંહી
સદા ભક્તને રાખજે ચિત્તમાંહી.......૫
૬૨
શ્રી ભારતીદેવી સ્તુતિ સરસ શાંતિસુધારસ સાગર......
૧૦૯
5.5M
૩
નમન નિત્ય કરુ હું ભારતી, નગર પટ્ટણ પોળે તું દીસતી, નયન નીરખું અમૃતવર્ષિણી, નજ૨ થાપ તું બાલક ઉપરી...૧....નમન.... અધર વિલસે વાણીના વૃંદથી, અવર અંગમાં શોભતી ચિહ્નથી અમર દાનવો પૂજતાં હર્ષથી અપર માનવો ભેટતાં ભાવથી....૨...નમન.....
....નમન..