________________
એક
૧૧૦
સકલ મંગલ બુદ્ધિની કારિણી, સકલ સદ્ગુણની વરદાયિની, સકલ પાપનાં પુજની હારિણી, સકલ સુખના દ્વારની પોષિણી...૩. નમન.. . અમલ ગુણ છે તાહરા લોકમાં, અટલ બુદ્ધિને આપતી થોકમાં, અકલ રુપ છે તારું જાપમાં, અચલ ઠામ છે તારું ધ્યાનમાં. ૪. નમન.. સફલ કારજ માહરા” આપથી, સફલ જ્ઞાન હુઆ તુજ સેવથી, સફલ ધ્યાન થશે તુજ હેરથી, સફલ જન્મ છે તારા પ્રેમથી.........નમન..
૬૩ શ્રી શારદાષ્ટક રાગ : જાગને જાદવા..
શોભતી શ્રીમતી ભારતી દેવતા, પૂર્ણિમાં ચંદ્રશી કાંતિને પેખતાં, - દીર્ઘ વીણાથકાલીન જ્ઞાને સદા, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા... દીપતો હાર મુક્તાતણો હીયડે, હસ્તમાં માળમોતી તણી વિલર્સે દીસતો ગ્રંથ જે જ્ઞાનને આપશે!, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા....૨ ત્રીહુ લોકે સુધા સુંદરી દેખતાં, સ્વર્ગના લોક જે માતને પૂજતાં રાજતી નન્દિની શ્રતનીદેવતાં, ભક્તને જ્ઞાનના સારે ધો શારદા... ૩ ઈ. સેવતી માતને માનહસી હસે, નીરખે નિત્ય નીર-ક્ષીર વિવેકે . ભેદ વિજ્ઞાનથી આત્મજ્ઞાને રમેં, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા...૪ ની મૂદ ગંભીર જે મીઠડું બોલતી, જોડતી જ્ઞાનમાં અજ્ઞતા રોકતી છે પૂજતાં પ્રેમથી લોકને ભાવતી, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા...૫
વાણીની સ્વામિની એક તું દીસતી, હારિણી પાપની પુન્યની પોષિણી પાણિની પાર પામે સદા પ્રેમથી, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા.... બાળ શા ! ભાવથી પાયજે સેવતાં, શું નમઃ મંત્રને ચિત્તમાં ધારતાં - ત્રિકજે યોગની શુદ્ધતા પામતાં, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા....૭ - સત્યનિષ્ઠા થકી આત્મજ્ઞાને કરી, મોહના છંદ મોડું તુંજ હેરથી
માંગુ ના અન્યને કીમતી કાંઈના, ભક્તને જ્ઞાનના સાર ઘો શારદા....૮,