________________
૧૦૪
- શારદાસ્તુતિ :હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતા સે હમે તારદે માં, - તું સ્વરકી દેવી એ સંગીત તુજસે, હર શબ્દ તેરા હર ગીત તુજસે,
હમ હૈ અકેલે હમ હૈ અધુરે તેરી શરણ હમ હમે પ્યાર દે “માં” ...૧ મુનિઓને સમજી ગુણીઓને જાણી, સંતોકી ભાષા આગમકી વાણી, હમ ભી તો સમજે હમ ભી તો જાણે, વિદ્યાકા હમકો અધિકાર દે “માં” .. તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે, હાથોમેં વીણા મુકુટ શિરપે સાજે મનસે હમેરા મિટાદે અંધારા, હમકો ઉજાલાકા પરિવાર દે “માં” ....૩
પ૪
(
શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ :કર્તા પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.
ઝૂલણા છંદ :- (રાત રહે જાહરે પાછલી ખટઘડી....) માતા હે ભગવતિ ! આવ મુજ મનમહિં
ને જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી કુમતિમતિવારિણી કવિ મનોહારિણી
- જય સદા શારદા સારમતિ દાયિની....... 5 શ્વેત પદ્માસના શ્વેત વસ્ત્રાવૃતા
કુન્દ-શશિ-હિમ સમા ગૌર દેહા સ્ફટિક માળા વીણા કર વિષે સોહતા
- કમળ પુસ્તક ધરા સર્વ જન મોહતાં.... અબુધ પણ કૈક તુજ મહેંર ને પામીને
પામતા પાર શ્રતસિજુનો તે અમ પર આજ તિમ દેવિ ! કરૂણા કરો.
જેમ લહીએ મતિ વિભવ સારો.......૩ હંસ તુજ સંગના રંગથી ભારતિ !
જિમ થયો શીર-નીરનો વિવેકી તિમલી સાર-નિઃસારના ભેદને
- આત્મહિતસાધુ કર મુજ પર હૅરને....૪ દેવિ ! તુજ ચરણમાં શિર નમાવી કરી
એટલું યાચીએ વિનય ભાવે કરી - યાદ કરીએ તને ભક્તિથી જે સમે
- જીભ પર વાસ કરજે સદા તે સમે....૫
છે. માત હે ભગવતિ !......
રહી