________________
G,
- તું સત્ય ' રુપ માડિ નવિ સલકે ચામર છત્ર સિર ઉપરિ ઝલક |
ઝગમગ ઝગમગ જોત બિરાજે તાહરા કવિત કર્યા તે છાજે III - દંતપંત ની મંડી ઓલી જાણે બેઠી હિરા ટોલી |
જિણા જાણે અમીની ગોલી તિલક કર્યું કસ્તૂરી ઘોલી ll૮ી કાને કુંડલ ઝાકઝમાલા રાખડીઈ ઓપે તે બાલા | હંસાસન સોહે સુવિસાલા મુગત્યા ફલની કરી જપમાલા llણી નક કુલિ નાકે તે રુડી કર ખલકે સોનાની ચૂડી ! દક્ષિણ ફાલિ અંગ બિરાજે જં જે બોલેઈ તે તમ છાજે ૧Oી
તાહરી વેણે વાસગ હસીયે તે પાતાલે જઈને વસીય ર રવિ સસિ મંડલ તાહરા જાણું તાહરું તેંજ કેંણે ન ખમાણું ||૧૧||
રામત ક્રીડા કરતિ આલિ ધ્યાન ધરે પદ્માસન વાલિ / પાયે ઝાંઝર ઘુઘરી ઘમકે દેવ કુસુમ પહેર્યા તે મહકે ll૧૨ll આર ભુજા ચંચલ ચતુરંગી મુખ આરોગે પાન સુરંગી | કંચુક કસણ કસ્યો નવરંગી ગૌરવર્ણ સોહે જિમગંગી ||૧૩|| તું બ્રહૂમ સ્વરૂપી પુસ્તક વાંચે ગગન ભમય તું હસ્ત કમંડલ | વેણ વજાવે રંગ રમે જે ઠોઠા મૂરખ કોઈ નવી જાણે ૧૪ તું જ નામા અક્ષર ધ્યાન ધરે તસ અંતરમાં તુહી જ પસરે !
જેવડા કવીશ્વર કલિ જાગમાંહિ ખડિઓ'બાલ કવિત કરે I૧પો - તું વીર ભુવન છે પાછલદેરી ભમતિમાંહિ દેતી ફેરી |
મેં દીઠી તું ઉભી હેરી તું અજઝારી' નવલ નવેરી II૧૬ll ૪ હેમાચાર્યે તું પણ દીઠી કાલિદાસને તંહિ જ તુઠી | - અનુભક્તિ સન્યાસિ લાધી મુનિલાવણ્ય સમેં તું સાધી /૧ણી વૃદ્ધિવાદ ડોકરીયણિ આઈ કુમારપાલ મુખ તું હી જ ભાવી છે મુરખ જનને કર્યો તમાસો બપ્પભક્ટિ સૂરિ મુખ વાસો //૧૮ માઘ કવીશ્વર ને મનમાની ધનપાલથી ન રહી છની ! રાજા ભોજ ભલી ભમાડી સૂર નર વિદ્યાધરે રમાડી ૧૯
અભય દેવને સુણે રાંતિ મલયાગીરી જાણે પરભાતે || પર વર્તમાન સૂરિ પરસીધો સૂર જિણેસરને વર દીધો //૨વા.
૧ શક્તિપાઠા. ૨ દાંતની પંક્તિ. ૩ નથડી. ૪ હાથમાં. ૫ જમણા હાથે વીણા. ૬ વાસુકી નાગ. ૭ રમત - ક્રીડા. ૮ કઠણ. ૯ ફરે. ૧૦ વીણા. ૧૧ ખડી ઉચ્છલી કવીતકરિ, પાઠા. ૧૨ રાજસ્થાનનાં ગામનું નામ. ૧૩ ખુશ થઈ. ,