________________
- ૯૧
ભગવતી ભાવે તુજ નૂમીજે અષ્ટ મહાસિદ્ધિ શીઘ્ર લહી કે | મંત્ર સહિત એક ચિત્ત ભણીજે ભણતાં ગુણતાં લીલ કરીજે ।।૪૦ સંવત્` ચંદ્ર કલા અતિ ઉજ્જવલ સાયર સિદ્ધિ આસો સુદિ નિર્મલ । પૂનિમ સુરગુરુ વાર ઉદારા ભગવતી છંદ રચ્યો જયકારા ॥૪૧॥ સારદ નામ જપો જગ જાણું સારદ આપે બુદ્ધિ વિન્નાણું । સારદ નામે કોડ કલ્યાણં સારદા ગુણ ગાઉં સુવિહાણું ॥૪૨॥ ઈય
૩
બહુ ભત્તી ભરેણ અડયલ છંદેણ સંથુઓ દેવી ભગવતી । તુજ પસાયા હોઉ સયા સંઘ કલ્યાણં હોઉ સયા અમ્લ કલ્યાણં ૫૪૩ણા II ઈતિ શ્રી સરસ્વતી જયકરણ છંદ સમ્પૂર્ણમ્ ॥
૪૬
શ્રી સરસ્વતી સ્તોત્ર (છંદ)
ડભોઈ પ્રત નં-૫૫૪/૫૧૨૩, પાટણ હ.લિ.જ્ઞા.ભું. પ્રત નં-૧૯૭૮૬
સરસ વચન સમતા મન આણી ૐૐ કાર પહિલો પુર જાણી આલસ અલગો ઘૂરિ છંડી ત્રિસલાનંદન આદિ મંડી ॥૧॥ સરસતિ સરસ વચન હું માંગુ તાહરા કવિત કરી પાયે લાગું તુજ ગુણ માંડયા ઉદ્યમ આંણિ ખજુરડેં માંડિ તું જાણી ॥૨॥ હરખ્યા ધ્યાન ધરું પ્રભાતિ સુહણે વાચા દિધી રાતિ । તું મન માની ચિંતા મૂકી પાએ લાગું આલસ મુંકી Ill તાહરા ગુણ પુરા કુણ કહેસ્થંઈ તુજ દીઠે મુજ મનિ ગહ ગહેસ્થંઈ બાલુડોં જે બોલે કાલું તે માતાને લાગે વાહલું ॥૪॥ તું ગયગમશી૧૦ ચંદાવયણી૧૧ કટિન્નટિ^®લંકીસીયલહે । અંગુલસુરંગ રૂપ અનોપમ ઘણું વખાણિ ગુણ કહે ॥૫॥ તું અસુરસું વારિ જેહને પરતખ્ય જિણે વાતે ત્રાઠું જાઈ નાઠું જાડપણું
૯
૧૩
સુહણે આવી વાત કહે ।
જગ કિહાં રહે ॥૬॥
૧ વિત્ત. ૨ આ છંદ ૧૬૭૮ આસો સુદ પૂનમ ગુરુવારે લખાયો છે. ૩ ૨ ચરણ તે ૩ જી ચરણ, ૩ જી ચરણ તે ૪ થુ ચરણ અને ૪ થ્રુ ચરણ તે ૨ જા ચરણ સમજવું. ૪ મુખ્ય. પ છોડી. ૬ કવિતા. ૭ સ્વપ્નમાં. ૮ ગાઢ. ૯ હરખશે. ૧૦ હાથીની ચાલ વાળી. ૧૧ ચંદ્ર સરખામુખવાળી. ૧૨ કેડના કંદોરાથી અલંકૃત થયેલી.
૧૩ પ્રત્યક્ષ. ૧૪ જડતા