________________
જ કામિત પુરણ સુરતરુ સરખી વિદ્યાદાન તું આપે હરખી .
પર ઉપગારણિ તુમે પેખી તેહિ સદા મુખિ અમૃત વર્ષ l૨પી. જગ સહુ બેઠો ખોલે તોરે જીવ સકલની આશા પુર્વે / અલિય વિઘન તેહના તું ચૂરે તિણ કારણ વસી તું મન મોરે /l૨૬ll * જો તું સ્વામિની સુપ્રસન્ન પણે તો કવિ ભાવ ભલેરા આણે ! કાવ્ય કવિત્ત' ગાયાગીત વખાણે રાજસભામાં બોલી જાણે //રા. શારદા માતા જેહને તૂઠી અવિરલ વાણી લહી તિણે મીઠી ! માતા જે સાતમું જવ ભાવ્યું તેહ તણું દાલિદ્ર સવિ ગાલ્યું ૨૮ જે જડ મૂઢ મતિ બુધ્ધિ હીણા તે તે કીધા પુણ્ય પ્રવીણા | જે મુંગા વાચા નવિ બોલે તે તે કીધા સુરગુરુ બોલે ૨૯ી નિર્ધનને વલિ તે ધન દીધા તસવલી કીધા પુહવિ પ્રસિદ્વા | - રાજ રમણી સુખ ભોગ વિલાસા તે આખા શુભ થાનક વાસા ll૩O|
તાહરા ગુણનો પાર ન જાણું ગુણ કિતા એક જીભ વખાણું શરણાગત વચ્છલ તું કહિવાણી મે જાણી ત્રિભુવન ઠકુરાણી ૩૧ી, આઈ આશ કરુ દિન રાતિ મુવિટ સહી તું મારી માત ! અખૂટ ખજાનો તોહરો કહિઓ સમુદ્ર ની પરે કુણ પાર ન લહીઓ ૩રી/ માતા સાર કરો સેવકની તુજ વિણ ભીડ ભંજે કુણ મનની .
આસ કરી આવ્યો તુમ ચરણે તું જગ સાચી દીનોધરણે ૩૩વા | વલતું માતા બોલી વયણે તું જો આવ્યો માહરે ચરણે ? |
in હું તુજ તુઠી સહી કરી માંને મન અકંપી સંદેહ મ આણે ૩૪ો સો iા તુજ ભગતિ મે સાચી જાણી તુજ ઉપર મે કરૂણા આણી |
' એહ નિશિ કરસ્યું તોરી સાર એ પ્રીછે પરમારથ સાર //રૂપો
વલી આવી માતા સુત પાસે હિત આણી શુભ વાણી પ્રકાશે | : ઉડું હૈયડે કાંઈ વિમાસે હું આવી વશિ તુજ મુખ વાસે ll૩૬ll
માત વચને પામ્યો ઉલ્લાસ, હવે આણ્યો અમે તુમ વિશ્વાસ | હવે સહી સફલ ફલી મુજ આશ, હું તુજ ચરણ કમલ નો દાસ ll૩ણી તાહરો મહિમા મોટો જગમાં તુટી સકલ ઋદ્ધિ ઘે ક્ષણમાં | દેવી અવર નહી તુજ તોલે ગુણ છતાં કવિયણ સંઘ બોલે ll૩૮. પણવક્ષર” વલી માયાબીજું Ø હું નમો કરિજે હેજે ! કર્લી સ મહામંત્ર તેજે વાગવાદિનિ નિત્ય સમરેવ //૩૯તી.
૧ કીર્તિ. ૨ દીનઉદ્ધરણો. ૩ શરણે. ૪ મત કંપે. ૫ આવીશ સહી તુજ, ૬, પઢમક્ષરવલી. ૭ શ્રી ૮ હેજે ૯ હ ઓં / ક્લીંન્ત ,