________________
જ તેજ રૂપ ચાલે ચમકંતિ મહીયલ દીસે તું હી ભમતી | તાહરી લીલા સહુકો પાર્લે ત્રીહુ ભુવનમેં એકલડી માલ //૨ ૧ll
સુતાં કવિને તું હિ જગાવે મંત્રાક્ષર પણ તું હિ દેખાવે ! કામ રૂપ તું કાલી દેવી આગે દેવ ઘણે તું સેવી ૨રો. ભિન્ન રૂપ ધરે બ્રહ્માણી આદિ ભવાની તુ જગ જાણી !
તું જગદંબા તુ ગુણખાણી બ્રહ્મ સુતા તું બ્રહ્મ વખાણી ||૨all ' જવાલા મુખિ તુ જોગણ ભાવિ તુ ભયરવ તુ ત્રિપુરાવાલી |
અલવે ઉભી તું અંગ વાલી નાટિક છંદ વજાવે તાલી ૨૪ છપ્પન કોડ ચામુંડા આઈ નગર કોટ તુ હિજ ને માઈ ! શાસનદેવી તુ સુખદાઈ તુ પદ્મા તું હિ જ વરદાઈ ll૨ પી
તું અંબારે તું અંબાઈ તું શ્રી માતા તું સુખદાઈ ! - તું ભારતી તું ભગવતી આદ્ય કુમારી તું ગુણવતી ll૨૬ો.
તું વારાહી તુંહીજુ ચંડી આદ્ય બ્રહ્માણિ તુહિજ મંડી ! તુજ વિણ નાણો પણનવિ ચાલે લખમીને સીર તુહિજ માર્લો ૨૭મી હરિહર બ્રહ્મા અવર જે કોઈ તાહરી સેવ કરે સહુ કોઈ ! દેશ દેશાંતર કાંઈ ભમિજે અડસઠ તિરથ તુજ પાય નમીજે ll૨૮ll, - મન વાંછિત દાતા મત વાલિ સેવક સાર કરો સંભાલિ |
ઘણું કર્યું કહું વાલિ વાલિ વાંકિ વેલા તું રખવાલિ ll૨૯મી. છે તું ચલકંતિ ચાચર રાણિ દેવી દીસે તું સપુરાણી -
- તું ચપલા તું ચારણ દેવી ખોડીઆર વિસ હથ સમરેવી ll૩Cll. - વાણી ગુણ માગુ વરદાઈ તું આવડ તું માવડ માંઈ જ 5 તું દેવલ તું ભલ્લિ આઈ તુહિ રુડિ તું સુખદાઈ ૩૧//.
દેવી મેં તો પરતખ્ય દીઠી હું જાણું તું મુનમે તૂઠી ! વાત કહે તું પરતખ્ય” બેઠી મારે તો મનત્યંતર પેઠી !૩૨ા. તુજ નામે છલ વ્યંતર નાસે ભેરવ ડાયણ અલગા વાસે |
વિષમ રોગ વેરી દલ ભાજે તુ સબલી સબલાસું ગાજે ૩૩ll. - કવિતા કોડિ ગમે તુ જોઈ તાહરો પાર ન પામે કોઈ !
આદિ સંભુ તુ બેઠી સોહે તુ જ દીઠે સારે જગ મોટે ll૩૪l
૧ પૃથ્વીપર. ૨ ત્રિણ. ૩ પૈસો. ૪ ખરાબ અવસરે. ૫ ૨૦ હાથવાળી. ૬ પ્રત્યક્ષ. ૭