________________
1. કાર્તિક શુક્લપક્ષ : પ્રબોધિની એકાદશી પૂર્ણિમા સુધી ભીષ્મપંચક વ્રતનો આરંભ દિવસ
કાર્તિક કૃષ્ણ પક્ષ : ઉત્પત્તિ એકાદશી
2. માગસર શુક્લ પક્ષ : મોક્ષદા એકાદશી ગીતાજયંતિ - વૈકુંઠ પ્રાપ્તી એકાદશી
માગસર કૃષ્ણ પક્ષ : સલા એકાદશી 3. પોષ શુક્લ પક્ષ : પુત્રદા એકાદશી
પોષ કૃષ્ણ પક્ષ : પર્તિલા એકાદશી તલથી સ્નાન, તલમિશ્રીત જલપાન, તલભક્ષણ
4. માઘ શુક્લ પક્ષ : જયા એકાદશી માઘ કૃષ્ણ પક્ષ : વિજયા એકાદશી
5. ફાગણ શુક્લ પક્ષ : આમલકી એકાદશી આમળાથી સ્નાન, આમળાનું જલપાન, આમળાં ભક્ષણ
ફાગણ કૃષ્ણ પક્ષ : પાપમોચીની એકાદશી 6. ચૈત્ર શુક્લ પક્ષ : કામદા એકાદશી ચૈત્ર કૃષ્ણ પક્ષ : વરૂથિની એકાદશી 7. વૈશાખ શુક્લ પક્ષ : મોહિની એકાદશી વૈશાખ કૃષ્ણ પક્ષ : અપરા એકાદશી
8. જ્યેષ્ઠ શુક્લ પક્ષ : નિર્જલા એકાદશી આખા વર્ષની એકાદશીનું ફળ, અશ્વમેઘ યજ્ઞ ફળ - છત્રી-જોડા-દાન.
જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષ : યોગિની એકાદશી
9. અષાઢ શુક્લ પક્ષ : શયની એકાદશી ચાતુર્માસ આરંભ - વિષ્ણુ રાયનોત્સવ દિવસ
અષાઢ કૃષ્ણ પક્ષ : કામિકા એકાદશી 10. શ્રાવણ શુક્લ પક્ષ : પુત્રદા એકાદશી શ્રાવણ કૃષ્ણ પક્ષ : અજા એકાદશી 11. ભાદ્ર શુક્લ પક્ષ : પરિવર્તિની એકાદશી ભાદ્ર કૃષ્ણ પક્ષ : ઈદિરા એકાદશી 12. આસો શુક્લ પક્ષ : પાશાંકુશા એકાદશી આસો કૃષ્ણ પક્ષ : રમા એકાદશી
નોંધ:- પાંચ જ્ઞાનેન્દ્રિય - પાંચ કર્મેન્દ્રિય અને મન મળી આ અગિયાર તત્ત્વોને પરમાત્માના પરમ લક્ષ્યમાં કેન્દ્રિત કસ્વાના કર્મને એકાદશી વ્રત કહે છે.
o૮