________________
ભાષાંતર
(લલાટના મધ્યભાગમાં) ઈન્દ્રના ધનુષની કાંતિ જેવી પ્રભાને ધારણ કરતી, મસ્તક ઉપર ચંદ્રમાની જેમ ચારે તરફ શ્વેતકાંતિનો વિસ્તાર કરનારી અને સૂર્યની દુતી જેવી હૃદયમાં નિરંતર રહેલી આ જ્યોતિર્મચી (અનિર્વચનીય તેજસ્વી) વાડ્મયી (વચન-સ્વરૂપા) ત્રિપુરાદેવી ત્રણ (વાગ્ભવબીજ ! કામરાજ બીજ વન્ત શક્તિબીજ સાઁ) પદો વડે અમારા દુઃખ પાપોનો વિનાશ કરે.
મંત્રો ૨ :- હૈં વસ્તી હસૌં
ત્રિપુરા મૂલમંત્ર
શ્લોક મંત્ર :- શ્રી વસ્તી દૃશ્ચર્યે નમઃ ત્રિકાલ જાપથી પ્રગટ થાય. હે ત્રિપુરા ! કાકડીની લતાના પ્રસરતા સૂક્ષ્મ તત્તુઓની, ઉપર તરફની ગતિની સાથે સ્પર્ધા કરનારી, તમારા પ્રથમ વાગ (F) બીજમાં રહેલા છે તે માત્રાને હંમેશાં તમારા ભક્તો એવા અમે આદર કરીએ છીએ. આ કુંડલિનીશક્તિ ભગવતી વિશ્વને ઉત્પન્ન કરવાના વ્યાપાર (કાર્ય)માં (બદ્ધ ઉદ્યમવાલી) પ્રયત્ન કરવાવાળી આવા પ્રકારની છે એમ, સારી રીતે જાણીને મનુષ્યો ફરી વાર માતાના ગર્ભમાં બાળકરૂપે સ્પર્શ પામતાં નથી અર્થાત્ ફરીવાર જન્મ ધારણ કરતાં નથી.
શ્લોક મંત્ર - શ્રી વાડ્મઐ નમ:
ત્રિકાલ જાપથી પઠનસિદ્ધિ થાય.
હે મનોવાંછિત વરદાન આપનારી દેવી ! આ લોકમાં આશ્ચર્યકારી પદાર્થને અચાનક જોઈને કોઈ પુરુષ ભયના અભિપ્રાયથી પણ અે છે એમ બિંદુ વગર પણ અક્ષરને બોલે (વ્યવહાર કરે) છે તેને પણ નક્કી જ હે દેવી ! જલ્દીથી તારી કૃપા પ્રાપ્ત થવાથી ધ્યાન કરનારના મુખ કમલમાંથી સૂક્તિરૂપ અમૃતસ૨ને વર્ષાવનારી વાણી નીકળે છે.
શ્લોક મંત્ર - સૈ વઃ મૈં નમઃ । ત્રિકાલજાપથી જગત વશ થાય છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૫૯