________________
આજ મારી અપ્રસન્નતાનું કારણ છે.”
હવે મારી વાત સાંભળી દેવી, “જ્યારે મેં જોયું કે તું તો બ્રાહ્મણોના ઘરે, ઘરે જઈને બેઠી છ ત્યારે મને અતિશય ત્રાસ થયો અને તેથી જ મેં તને એક જગાએ સ્થિર કરી દેવા માટે મારી રચનામાં વિષ્ણુની પત્ની તરીકે જાહેર કરી દીધી.”
હર્ષની ચાતુર્યભરી આ વાતથી સરસ્વતી પ્રસન્ન થયાં અને તેના કાવ્યને ઉત્કૃષ્ટ રચનાનું પારિતોષિક મળી ગયું.
શાનસાધના અને સરસ્વતી વંદના
૨૧