________________
૧૮. દૃષ્ટિ ઃ નાસાગ્ર - નાકની અણી પર દૃષ્ટિ સ્થિર કરવી. જ્ઞાનતંત્ર, મગજ, આંખને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે. મનને સ્થિર રાખે.
ભૂમધ્ય ઃ કપાળની મધ્યમાં દષ્ટિ સ્થિર કરવી. જ્ઞાનતંત્ર, મગજ, આંખને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે. મનને સ્થિર રાખે. ૧૯. ત્રાટક : એકાગ્રતા. એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું. દા.ત. સૂર્યત્રાટક, દિવાની જ્યોત ૫૨ ત્રાટક ક૨વાથી સંકલ્પશક્તિ વધે અને દૃષ્ટિ શુદ્ધ થાય છે.
૨૦. સૂર્યનમસ્કાર : ૧૨ પ્રકારના જીજથી એક સૂર્યનમસ્કાર બને. આમાં આસન, પ્રાણાયામ અને મંત્રનો ત્રિવેણીસંગમ છે. વિદ્યાર્થીઓ માટે બહુ ઉપયોગી છે.
જ્ઞાનસાધનામાં આવતા અવરોધો :
હઠયોગપ્રદીપિકાના આરંભમાં જ સ્વાત્મારામ યોગ નાશ કરનાર વિઘ્નો જણાવે છે.
अत्याहार : प्रयासश्य प्रजभ्यो नियमाग्रह !
जनसहुःश्य लौभ्यं य षहाभर्यागो विनश्यति !!
અતિઆહાર, વધુ પડતો પરિશ્રમ, અર્થ વગરનું બોલવું - બબડાટ, નિયમોનો દૂરાગ્રહ, જનસંપર્ક અને મનની ચંચળતા આ છ વિઘ્નોથી યોગ નાશ પામે છે.
પતંજલિ યોગસૂત્રમાં અવરોધોની યાદી આ પ્રમાણે છે.
व्याधिस्त्यान संशय प्रमादाभस्याविरति
भ्रान्तिदर्शना भूमिकत्वानवस्थितत्वानि चित्तविज्ञक्षेपास्तेऽन्तरायाः રોગ, ઉદાસીનતા - ધ્યેયહીનતા - અકર્મણ્યતા, શંકા, પ્રમાદ યો. સૂ. ૧ ૩૦ ચીવટનો અભાવ, આળસ - શારીરિક જડતા, જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૯