________________
ધ્યાનાત્મક આસનો બેસીને કરવામાં આવે છે જેમાં કરોડરજ્જુસીધી રહે અને પગની સ્થિતિ અલગ - અલગ છે.
પદમાસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન વ.સંવર્ધનાત્મક આસનો : ચત્તા સૂઈને – પવન મુક્તાસન ઊંધા સૂઈને - ભૂજંગાસન બેસીને - પર્વતાસન ઊભા રહીને - તાડાસન (Topsy - Turvey) વિપરીત અવસ્થામાં - સપગાસન વ.
શિથિલીકરણાત્મક આસનોઃ આરામદાયક સ્થિતિમાં શરીર - મનને ઢીલાં છોડવામાં પણ જાગરૂકતા સાથે..
શવાસન, મક્રાસન વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે શીખીને કરવા.
પ્રાણાયામ પ્રાણ આયામ + (નિયમન) = પ્રાણાયામ. પ્રાણ એટલે શું?
સ્થૂળ રીતે પ્રાણવાયુ, જે શ્વાસોશ્વચ્છવાસની ક્રિયામાં અંદર લઈએ છીએ, બહાર કાઢીએ છીએ પણ સૂક્ષ્મ રીતે પ્રાણ એટલે જીવનશક્તિ. પ્રાણાયામ દ્વારા સાધક પ્રથમ શ્વાસનો સંયમ કરે છે એ દ્વારા અંદર રહેલ પ્રાણનું નિયમન થાય છે તે દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ સહજ બને છે. સ્થૂળ રીતે શરીર પર અસર કરે, સૂક્ષ્મ રીતે મન પર અસર કરે. ૧. શ્વાસ ધીમા અને દીર્ઘ લેવા. ૨. શ્વાસ છોડવામાં બેંહદી સમય લાગે. (૧૦૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના