________________
સરસ્વતી મંત્ર પ્રદાનવિધિ મા સરસ્વતી શ્રુતદેવીની છબી સામે સ્તુતિ કરી. ઈરિયા. કરી ખમા. દઈ ઇચ્છા. સંદિસહ ભગવત મૃતદેવતા આરાધનાર્થ કાઉ કરું? ઇચ્છું, શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ. અન્નત્ય નવકારનો કાઉસગ્ગ. પારી નીચેની થોય બોલવી. અથવા કોઈ પણ ઈષ્ટ પવિત્ર મંત્ર બોલવા. सुयदेवया भगवई नाणावरणीय कम्मसंधाय । હિં સાચું સુચસાયરે મસ્તી આશા પછી ખમા. દેવું
પછી પ્રાણાયામની વિધિ આ રીતે કરવી. (૧) સ્વસ્થ બની જમણી નાસિકા દબાવી ડાબેથી શ્વાસ ધીરે ધીરે
કાઢવો અને શ્વાસ કાઢતાં...૨ાત્મિદ રવાયું વિસર્જામિ..
એમ બોલવું (૨) પછી ડાબી નાસિકા દબાવી નસકોરેથી ધીરે ધીરે શ્વાસ કાઢવો
અને શ્વાસ કાઢતા... કેવાત્મ છવાયું વિસર્નયામિ..એમ
બોલવું વિચારવું. (૩) તે પછી શાંત બની સમતા રાખી જમણી નાસિકાને દાબી રાખી
ડાબા નસકોરેથી શ્વાસ લેવો અને લેતી વખતે સત્વોત્મ શુનવાણું મામિ એમ બોલવું અને ઊંડા શ્વાસ લઈ સ્થિર કરી નીચેનો મંત્ર (ઇષ્ટજાપ મંત્રો ધારણ કરવો. ॐ ह्रीं क्लीं ब्लूँ हसकल ह्रीं ऐं नमः ।
પછી ત્રણવાર ઉચ્ચાર કરી મોટેથી બોલવું, અને રોજ ૧ માળા ગણવી.
જાપ પૂર્ણ થયા બાદ નીચેની સ્તુતિ ૩ વાર બોલવી. ...દેજે દેજે અબુધ શિશુને તું સબુદ્ધિ દેજે,
રહેજે રહેજે મુજ પર સદા તું પ્રસન્ના જ રહેશે... પછી આરતી ઉતારવી.
શાન સાધના અને સરસ્વતી વંદના