________________
मूलमन्त्र:
ॐ नमो ह्रीँ वद वद वाग्वादिनी परममहादेवी मम वक्त्रे स्थिरवासं कुरु कुरु जडतामपहर जडतामपहर श्री श्री शारदादेवी अखिलवाक् प्रकाशिनी हीं अहँ क्रैं हूँ हीँ ह्रीँ शारदादेवी कल्लोलमहावाक्प्रकाशिनी अस्मन्मुखे वासं कुरु कुरु क्लीँ भ्राँ भूँ ॐ वाद्देवी जयं ह्रीँ क्ष क्ष अहँ हीं भारतीदेवी मम मुखे वासं कुरु कुरु जूँ जाँ वाग्देवी जयं महादेवी वज्रे विद्याप्रकाशिनि ॐ ही क्लीं ऐं अहँ हाँ हीँ हैं हः ॐ क्षीं क्षों क्रू क्राँ भूँ भ्रः ॐ हीं वं वं जूँ भूँ ૐ: ૐ ભારતી સરસ્વતી મન વો વાસં છુરુ બ્રુ સ્વાહા ।। દરેક ગાથાને અંતે ૨૧ વા૨ ગણીએ તો દેવી પ્રસન્ન થાય.
ભાષાંતર
એ હીં શ્રી રૂપ મન્ત્રસ્ત્રરૂપા (એવી કે સરસ્વતી !), હે પંડિતજનોથી સ્તુતિ કરાયેલી, કે સૂરો તેમજ સૂરપતિઓને (પણ) વંદનીય, હે ચપળ ચન્દ્રમા જેવી ઉજ્જવળ, જેણે કલિ (યુગ)ના કાદવનો નાશ કર્યો છે એવી (મૌક્તિક) હાર તેમ જ હિમના જેવી કે ગૌરી, હે ભયંકર સ્વરૂપવાળી ! હે ભયાનક અટ્ટહાસ્ય કરનારી દેવી ! હે સંસારના ભયને હરનારી ! હે ભેરવી ! હે ભયંકર પરાક્રમવાળી ! હીં હીં હૂ એ શબ્દના નાદવાળી શારદાદેવી ! તમે હંમેશાં મારા મનમાં રહો.
૧
હે હા રૂપી પક્ષવાળી ! જેની અંદર બીજમંત્રો રહેલા છે એવી, દેવોની ઉત્તમ સ્ત્રીઓથી પૂજાયેલી, અનેક રૂપવાળી, કોપં વં ઝં બીજાક્ષરો વડે ધારણ કરવા લાયક, ઉત્તમ (મંત્ર) ધારકોને ધારણ કરનારી, યોગના પ્રયોગના માર્ગવાળી, હું સં સ : એ મંત્રક્ષરો પૂર્વક દેવલોકના ઈન્દ્રો વડે પ્રતિદિન (દરરોજ) પ્રણામ કરાયેલી, (સ્વરના) આલાપ (ગાયન)માં અભ્યાસ ને રજૂ કરનારી, દૈત્યરાજ વડે ધ્યાન કરાયેલી હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
૨
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
ર