________________
આગમ પ્રકાશનને અંગે કેટલાક વિચારો.
શ્રી જૈનાગમ પ્રકાશક સભા તરફથી અમદાવાદનિવાસી ભાઈ પુજાભાઇ હીરાચંદ ની સહાયતાથી પીસ્તાળીશ જૈનાગમ પ્રકટ કરવા સબંધી એક યેાજના તા. ૧ ઑગસ્ટ ૧૯૧૩ ની યાદીથી બહાર પાડવામાં આવી હતી. એ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે · અમે આ યેાજના હાથ ધરવા અગાઉ, સમાજ તેને કેવેા સત્કાર કરશે તે જાણવા ઇચ્છીએ છીએ સમગ્ર રીતે લેતાં, જૈનપ્રજા તરફથી આ યાજનાનેા સત્કાર, અમને જણાવતાં સ ંતાપ થાય છે કે, બહુ સારા થયા છે, અને તે સારા સત્કારના પરિણામમાં, અમે જણાવવાને શક્તિમાન્ થઇએ છીએ કે, એ યેાજના અમલમાં મૂકવાના નિર્ણયપર અમે આવ્યા છીએ. આ યાજનાને અંગે એકત્ર કરવા યોગ્ય સામગ્રીઓ-સાધના મેળવવા અમે આર ંભ કરીએ છીએ. પ્રભુ કૃપા અને સામાન્ય જૈન પ્રજાની આશિસા વડે, અમે અમારા પ્રયત્નમાં કુત્તેહ મેળવવાની આશા રાખીએ છીએ.
અમારી ઉક્ત યાદી પરથી આગમ પ્રકટ કરવા સબંધમાં અમને જાહેરમાં અને ખાનગીમાં અનેક પ્રકારની સુચના મળી છે.
આ સૂચનાઓ અને તેના અમારા તરફના ખુલાસાએ અમારી જૈનપ્રજાને વિષે ચોકસ પ્રકારના રસ ઉત્પન્ન કરે તેવાં હાઇ, તથા આ વિષયક લોકમત કેળવાય તેવું હાઈ, અમે જાહેરમાં મૂકવા રા લઇએ છીએઃ
નાણાના મેાટા ભડાળની હાલ જરૂર છે ? અમેએ ધારણા રાખી હતી તેના કરતાં વિશેષતાએ અમારી યેાજનાને સત્કાર, સામાન્ય જનપ્રજાએ કર્યો છે, એટલે યાજનાને અમલમાં મૂકવાના ઉત્સાહ, જો કે તેઓને ઘણા આભારી છે, છતાં અમારે જણાવવુ જોઇએ કે, આ ઉત્સાહની વૃદ્ધિ કરનાર વિશાળદષ્ટિ જૈનેતર વિદ્વાના પણ વિશેષ છે. ૧ લી આગસ્ટની યાદી બહાર પડી કે તરતજ જૈનેતર વર્તમાન પત્રા અને જૈનેતર વિદ્યાનેએ ઉક્ત યેાજના પ્રત્યે પસંદગી દર્શાવી. સર ફીરોજશાહ મેહતા આદિ દેશભક્તાના પ્રયત્નપૂર્વક પ્રકટ થતાં અગ્રેજી દૈનિક પુત્ર ધી આમ્બે ફ્રેંનીકલે એક લંબાણુ નોંધ લખી સહાનુભૂતિ સાથે કેટલીક સૂચના કરી. ગુજરાતના જાણીતા વિદ્વાનેાએ પણ તેવીજ રીતે પેાતાનેા પ્રસન્નભાવ દર્શાવ્યા. વર્તમાનપત્રા અને આ વિદ્વાન મહાશયેાએ કરેલી સૂચનાઓને અંગે અમારા ખુલાસે આ સરકયુલરમાં સમગ્ર રીતે આવી જશે, ધી બાએ ફ્રાનીકલ અને મુંબઇની સ્માલ કાઝીસ કાર્ટના નામદાર જજ શ્રીયુત કૃષ્ણુલાલ મેાહનલાલ ઝવેરી. એમ॰ એ એલ એલ॰ ખી॰ એ નાણાના મેાટા ભડાળની આ કાર્યને અંગે જરૂરીઆત બતાવી છે.
તા. ૧૪-૮-૧૯૧૩ ના અંકમાં ધી બોમ્બે ğાનીકલ આ પ્રમાણે લખે છેઃ— The Jain community, numbering only about fifteen lakhs of souls, is the wealthiest non-Brahmanical Hindu body with a religion which discards the Vedas Its canonical religious literature is embodied not in Sanskrit but Magadhi.Jain sacred books have been studied in the West but they have not kindled the enthusiasm shown for its inveterate adversaries, the Brahmanical and Bud