________________
સલામ.
ઉપસંહાર.
અમે આ વિષય. એટલા બધા વિસ્તારપૂર્વક-પ્રસ’યશાતૂ પુનરૂક્તિ પૂર્વક પણ ચચ્યા છે કે પાકાની ધૈર્યચ્યુતિ થાય એમાં નવાઈ નથી. આ પત્રિકા લખવાના અમારા ઉદેશ શ્રીમાન્ વિજયધર્મસૂરિ મહારાજને કેવળ ઉત્તર માપવા પૂરતેજ કંઇ ન હતા અને નથી. તેઓશ્રીને ચર્ચાના એક નાન ચક અથવા પ્રતિનિધિ સ્વરૂપ માની તેમને સ્થળે સ્થળે સએધન કરવામાં આવ્યું છે. મનુષ્યેાચિત દુર્વ્યળતાને અંગે પ્રસપ્રપાત અમે સીમાલુ ધન પણ કરી ગયા હોઈશું. પરંતુ આ પત્રિકાના ઉપસ’હાર કરતી વેળા શ્રીમાન્ વિજયધર્મસૂરિજીને તથા અન્યાન્ય વાચકાને ખાત્રી આપવા માગીએ છીએ કે કા ઈને અપમાન પહોંચાડવાના કે ઉતારી પાડવાને. અમે અમારા આત્મામાં લેશમાત્ર પણ ભાવ નથી રાખ્યું. ખની શક્યું. ત્યાંસુધી વિવેક અને વિનયની મર્યાદામાં રહી અમે કેવદ્રવ્યની ચર્ચા ઉપર પ્રમાણપુર:સર્ પ્રકાશ નાંખ્યા છે. ચર્ચાનું યુદ્ધ જેવા એકઠા થનાર કુતુહુલીએને તે કદાચ સતીષ નહીં આપે. પણ અમને તે માટે લાગી નથી આવતુ. અમે ઉપરજ કહી ચૂક્યા છીએ કે અમારા ઉદ્દેશ ચર્ચાને અંગે વિખવાદની વૃદ્ધિ કરવાના નહીં પણ દેવદ્રવ્યૂ, સબધી સ`ગીન વિચારો અને શાસ્ત્રીય પ્રમાણાજ પૂરા પાડવાના હતા. દેવદ્રવ્ય સંબધી ઉદ્ભવેલા પ્રશ્ને મને ઉદુભવતી સમસ્યાઓના ઉકેલમાં અમારા એ પામર પ્રયન લેાકેાયેગી હા! તથાસ્તુ.
2
૪