________________
સર્ચ–લાઈટ निम्मलनाणपहाणो देसणजुत्तो चरित्तगुणवंतो। तित्थयराणाजुत्तो वुच्चइ एयारिसो संघो ॥
નિર્મળ જ્ઞાન કરીને પ્રધાન, દર્શનયુક્ત, ચારિત્ર ગુણવંત અને તીર્થંકરની આજ્ઞાને આરાધક એવા પ્રકારના સમુદાયને સંઘ કહેવાય છે. - આ ઉપરથી જણાશે કે શ્રીસંઘ પણ સ્વતંત્ર કિંવા - ચછ નથી, પરંતુ તે તીર્થંકરની આજ્ઞાને આધીન છે. હવે બે શ્રીસંધ વિધિનિષેધ અને મર્યાદાને ભંગ કરી, શાસ્ત્રજ્ઞાથી વિરૂદ્ધપણે દેવદ્રવ્યની આવકને સાધારણખાતે લઈ જાય તે શું તે શ્રીસંઘને શાસ્ત્રીય આજ્ઞાને આરાધક ગણી શકાય ? અને શ્રીસંઘ શાસ્ત્રાજ્ઞાની અવમાનના કરનાર હોય તે તેને સ. વનું ઉપનામ આપી શકાય ખરું. શ્રીમાન હરિભદ્રસૂરિ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે
रंगों साहू एगा य साहूणी साचों सड़ीयः । શાળાનુત્તો સંઘો gm લિંદા ..
એકજ સાધુ અને એકજ સાથ્વી, એકજ શ્રાવક અને એકાર શ્રાવિકા જ તીર્થંકરની આજ્ઞાને આરાધક હોય તે તે શ્રી iધ કહેવાય. નહીંતર બાકીને ગમે તેટલે સમુદાય, અસ્થિસમતુલ્ય માન.” સંખ્યા ગમે તેટલી મહેટી હેય પણ શાસ્ત્રાજ્ઞાન, ભગ કરનાર છે તે તેને શ્રીસંઘનું સંબોધન ના ઘટી શકે. શ્રીમાન વિયધર્મસૂરિ એ વાતથી છેક અજાણ હોય, એમ માનવાને. કરણ નથી. તેઓ પોતાની પત્રિકામાં એક સ્થળે કહે છે કે શ્રીસંઘ પણ તે દેવદ્રવ્યને કેઈ, પણ પ્રસંગે બીજા ક્ષેત્રમાં ન વાપરી શકે. અર્થાત તેમના પિતાની માનીનતા પ્રમાણે પણ શ્રીસંઘની સત્તા દેવદ્રવ્યની ઉલટપાલ સ્થિતિ નથી કરી શકતી. તે પછી દેવની ભક્તિ નિમિત્તે બોલાતી આરતી