________________
સ-લાખુંટ.
ch
ધારણખાતામાં કરવા એવા અત્ર હેતુ છે, વળી અહીં એ પશુ ધ્યાનમાં શખવાનુ` છે કે શાસ્ત્રકાર મુખ્યત્વે સાધારણખાતામાં ખર્ચવાનુ` કહે છે. પરન્તુ કાઇ અમુક ખાતાના નિષેધ કરી સાધારણુ ઉપર એકતરફી ભાર મૂકવામાં નથી આવ્યા. સાધારણખાતાનેજ પુષ્ટ બનાવવાના અને તે અંગે દેવદ્રવ્યને ઉપેક્ષાના અથવા નિષેધવાને શાસ્રકારના હેતુ હાંત તા, કબુલ કરેલી ધ્રુવની રકમ જે ન આપે તે સ`સામાં પરિભ્રમણુ કરે એમ શા માટે કહેત? દેવદ્રવ્યને સાધારણખાતામાં પલતવી ક્ષકાનું હાત તે મુખ્યત્વે દેવદ્રવ્યમાંજ ધર્મવ્યય કરવાનુ` શા માટે ન સૂચવતી એ ઉપરથી સ્પષ્ટપણે બેઈ શકાય તેમ છે કે ફાઇ પણ શાસ્ત્રમાં શ્રીમાન્ વિજયધર્મસૂરિની જેમ દેવદ્રવ્યખાતાની બાળકને તેડી પાડી અન્યખાતામાં લઈ જવાનું પ્રતિપાદન નથી જોવાતું. બીજા ક્ષેત્રમાં ઉડ્ડાસ પ્રમાણે પૃથક્ પૃથક્ રકમ શ્રાવફા આપે અને ધર્માદાની રકસ કહાડતી વખતે દેવદ્ધિ ક્ષેત્રના સ્પષ્ટ વિભાગ કરે ળથવા તે માધે ભારે મુખ્યત્વે સાધારણખાતે કહારે એમાં કાઈ જાતના વિવાદને અવકાશ નથી. અમે અત્યાર પહેલાં સાધારણખાતાની પુષ્ટિ વિષે ચગ્ય વિવેચન કરી ગયા છીએ. એટલે સાધારણખાતાની તરફેણમાં અહીં વધુ કઈ - લવું એ પિષ્ટપેષણ જેવું ગણાશે.
હવે, આપણે શ્રીસંઘનુ લક્ષણ અને શ્રીધની સત્તા વિષે વિચાર ચલાવી આ પત્રિકાના ઉપસ દ્વાર આણુવાતા પ્રયત્ન કરીશું.
દેવભક્તિ નિમિત્તે થતી દેવદ્રવ્યની આવકને શ્રીધ અન્ય કાઈ ખાતામાં લઈ જઈ શકે કે નહીં એ શ્રીસ ઘનું લક્ષણુ પ્રશ્નની મીમાંસા કરતાં પહેલાં શ્રીસલનુ લક્ષણુ તપાસવુ" અત્યાવશ્યક છે. સાધ પ્રકરણ તથા સાધસપ્તતિકામાં શ્રીસંધનુ લક્ષશુ આ પ્રમાણે છે—