________________
સર્ચ-લાઈટ. ખવું કે ‘” ને વાચ્યાર્થ “ઉદર્વગમન' આગલ - છું, વિગેરે જ બને છે જ્યારે “ઉચ્છામણી” માં આ અર્થ બહુ સારી રીતે ગોઠવાયેલે દેખાય છે, એત્સવ વિગેરે પ્રસંગે આ રતી-પૂજા કરનારા ભાવિકે બહેળા પ્રમાણમાં હાજર હોય છે અને તે વખતે આરતી-પૂજાનું લીલામ બોલાવાથી દેવદ્રવ્યની વૃદ્ધિ સારા રૂપમાં બને એ સ્વાભાવિક છે, માટે શ્રાધાવિધિકાર દેવદ્રવ્યની વૃદ્ધિનું સાધન બતાવતા નિર્દેશ કરે છે કે ઉછામણી” થી આરતી આદિ કાર્યો કરવા ઉચિત છે, અહીં ગ્રંથકારને આશય એ તે નજ હૈય કે આરતી-પૂજા આર્દિ ઉછામણથી કરે તેજ પૂજાનું ફલ પ્રાપ્ત થાય, કિg “ઉચ્છામણી” કરવી એ અનુચિત નથી પણ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે એક પ્રબલ સાધન છે, અર્થાત્ ઉચ્છામણી વિના પણ પૂજાઆરતી કરી શકાય અને કરનારને ફલ પણ પ્રાપ્ત થાય, હા માત્ર ભેદ એટલેજ છે કે- ઉચ્છામણ કરનાર પૂજાના ફલની સાથે દેવદ્રવ્ય વધારવાનું મહાપુણ્ય ઉપાર્જી શકે છે, જ્યારે બીજા મનુષ્યને કેવલ પૂજાનું જ પુર્ણય લે છે, તેમજ ભાવની તિવ્રતા મંદતા એ પણ પુર્યોપાર્જનમાં એક પ્રબલ સાધન છે, ઉત્કર્ષણ શબને અર્થ કરવામાં શ્રીમાન વિજયધર્મસૂરિ
બહુ બહુ મુંઝાયા હોય એમ તેમની વિઉત્સર્પણ” શઃ વિધ પત્રિકાઓ ઉપરથી જણાય છે, એક બ્દના ઉલ્લેખે, વખત તેઓ “નાંખવું” એ અર્થ કરે
છે, (જુએ પત્રિકા નં. ૧ પૃ. ૮) બીજી વખત “પણ કરવું એ અર્થ કરે છે. (પટેલના નામથી બહાર પડેલા હેન્ડબીલમાં શ્રી વિજયધર્મસૂરિ એમ કહે. વા ઇરછે છે કે “સાપણી શબ્દને અર્થ અર્પણ કરનાર અને છે ઉપસર્ગને અર્થ પ્રાબલેન એટલે “વધુ” એ થઈ શકે છે”) અને ત્રીજી વખત સમર્પણ કરવું એટલે સુધારે કરી