________________
સર્ચ–લાઈટ 4 હવે શ્રી રત્નશેખરસૂરિ કઈ કઈ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા
તું સૂચવે છે તે શાંતિ અને મધ્યસ્થતાપિવુ થી તપાસીશું. મધ્યસ્થતાને ઉલ્લેખ અમે
આ સ્થળે ખાસ ઈરાદાપૂર્વક જ કર્યો છે. શ્રી વિજયધર્મસૂરિ “બલી”ને કલ્પિત અને અસુવિહિતાચરિત માનતા હોવાથી, તેમજ આરતી-પૂજા આદિનું ઘી લેવદ્રવ્યમાં જ લઈ જઈ શકાય એ શાસ્ત્રીય પુર મળે તે પોતે માફી માગે એમ એકવાર તેમણે જણાવેલું હોવાથી, શ્રાદ્ધવિધિકારના કથિતાશયને તેઓ પિતાની રૂચિ અનુસાર ગોઠવી કહાડતા હોય એમ તેમની પત્રિકા નં. ૨ ના ૮ મા પૃષ્ટ ઉપરથી જણાય છે. મધ્યસ્થતા રાખવાનું આમંત્રણ અમે એટલા માટે કરીએ છીએ કે અમે તે કથનને કે કથનના અર્થને કોઈ પણ રીતે વિકૃત ન કરતાં મૂળ ગ્રંથકારના આશયને જ પ્રકાશ તે પર નાખવા ઈચ્છીએ છીએ. નિષાઢ-જીન દ્રવ્યવૃદ્ધિના સંબંધમ્મ શાવિધિના ક આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે–
“જિનધનરશ–વગર દૃદ્ધિાદમાહારિ परिधानपरिधापनिकायोतिकादिमोचनद्रव्योत्सर्पणपूर्वकारात्रिવિધાનાના”- - ( શ્રીવિજયધર્મસૂરિ એ પાઠને. અર્થ નીચે પ્રમાણે આપે છે—“શ્રાવકે દર વર્ષે (આ કાળા-મહેટા અક્ષર વિજયધર્મસૂરિના પિતાના છે.) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે આ કામ કરવાંયાળ પહેરવી, ઇંદ્રમાળાદિ પહેરવી, પહેરામણી મૂકવી અને છેતિયાં વિગેરે મૂકવાં તથા દ્રવ્ય નાખવા પૂર્વક આરતી ઉતા
તારવી.”
. એજ અર્થ ઉપર વિવેચન કરતાં શ્રી વિજયધર્મસૂરિ કહે છે કે “ઉપર્યુક્ત પાઠની અંદર ચઢાવાનું કે બેલીનું નામ માત્ર