________________
સર્ચ–લાટ.
આગ અને પંચગી ખાસ કરીને સાધુઓને માટે જ તેમના આચાર વિષયક પુસ્તક છે. આ ગ્રંથમાં ગૃહસ્થના તમામ વિધાનેનું પ્રતિપાદન કયાંથી હેય, અર્થાત્ જ હેય, હા માર્ચ અમુક પ્રસંગે સાધુના આચારને લગતે શ્રાવકને સંબંધ આજે હોય ત્યાં તેના વિધાનને લેશ ઇસારે કરો હેય છે, પરંતુ બહુશ્રુતે શ્રાવકના ઉપકાર અર્થે આગામેના મૂલ શ
નું ઉપવન કરી એગ્ય યોગ્ય વિધાને બતાવ્યા છે, એટલે કે જેટલે અંશે પંચાગી વચને માન્ય છે તેટલે અંશે બધુતેના વચને અને આચરણાઓ પણ માન્ય છે.
"गीतार्थाचरणं तु मूलगणधरणितमिव सर्व विधेयक सर्वपि मुमुक्षुभिरिति”
(પ્રવચનસારોદ્ધાર), અર્થ–બજે વાત ગીતાજનેયે અચરી હોય તેને મૂલગણુ ધરના વચનની માફક સર્વ સાધુઓયે પણ વિધેયતરીકે માનવીજ જોઈએ.” - યદિ કચિત આરતી-પૂજા આદિની બાલી’ પંચાગીમાં સાક્ષાત્ ન પણ કહી હોય તે પણ હેમચંદ્રમહારાજ, ધર્મઘોષસુરિ અને રત્નશેખરસૂરિ આદિ અનેક આચયે બહુમાનપૂર્વક માન્ય રાખી છે, એટલે મૂલગણધરમાન્ય તુલ્ય કહી શકાય, પરંતુ તેને એકાએક અનાદર કરે અસાચી બતાવવી એ આસ્તિકોના હૃદયને ગ્રાહ્ય તે નજ થાય, પુનઃ જે વિધાન પૂર્વચાએ બદલવાનું જણાવ્યું જ નથી તે વિધાનને આપણે રવેચ્છિાથી ફેરવવા તૈયાર થવું એ કઈ પ્રતિષ્ઠિત ડહાપણુ નજ ગણાય, બસ ઉપરની યુક્તિ અને પ્રમાણેથી એ સિદ્ધ થઈ ચુછ્યું કે “ આરતી-પૂજા આદિની બેલી ” સુવિહિત આચસ્તિ છે,