________________
૧૨ ૩૭ જાહેર મુંબઇથી બે રસ્તા છે. (૧) આગબેટ દરીઆ મારગે મુંબઈથી કચ્છ માંડવી જવું. ત્યાંથી - પગરસ્તે ગાઉ ૨૦ આ ભદ્રેશર છે. (૨) રેલમારગે મુંબઈથી અમદાવાદ થઈ મેરખી જવું ત્યાંથી પગ
રસ્ત ગાઉ બાર વવાણીઆ બંદર જવું ત્યાંથી આગબોટમાં
ખારીરોહ ગાઉ બાર જવું ત્યાંથી પગરસ્ત ગાણ ૧૧ અજર લઈને ભમર જવું મબીથી પગરસ્તે જવાય છે પણ બાર ગ્રાઉનું રણ વચમાં આવે છે.
એ મુંજબ ૧૪૩૩ વિષયથી ભરપુર શ્રી પ્રથમ પ્રકરણ જિનેશ્વર ભગવાનની પૂર્ણ માથી સંપુર્ણ કરી શ્રી બીજા પ્રકરણમાં શ્રી જૈન નેણુપ્રકાસ સ્તવનાવણીનું લેસ માત્ર હિંગલીન આપવા શ્રી સંધની રજા લઉં છું.
દેહ, પ્રકરણ પ્રથમ પુરણ થયું, આરભુ ભાગ; શ્રી પ્રભુજી કરૂણા કરે, ઘરે વલી સુભ રાગ, અલપમતિથી ગ્રંથનું, પ્રથમ ભાગ આવાર; સ્નેહ સહીત પુર્ણ કર્યો, જાણી પ્રભુને પ્યાર. વાસ વસી મુબઈમાં, વદે લખમસી સદાય; અનંત નાથ મહારાજના પુણું પ્રેમે પાય,
પહેલું પ્રકરણ સંપુર્ણ છે