________________
(૨૨૩ )
મુખથી સમેતશીખર જવાના ત્રણ રસ્તા છે.
(૧) મુખપૃષ્ટથી નાગપુર—સીની--આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમાર્ગે માઇલ ૧૧૬૬ ભાડું રૂ. ૧૨-૧૧-૦ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. -
(ર) મુંબથી ભુસાવલ–જખલપુર-અલાહાબાદ-લખેસરાઈ-મધુપુર અને ચેટી રેલમાર્ગે માઇલ ૧૨૫૦ ભાડું રૂ. ૧૫-૦-૦ ત્યાંથી ઉપર પ્રમાણે, (૩) મુંબઇથી અમદાવાઃ–અજમેર જેપુર-આગ્રા-કાનપુર-લખેસરાઇમધુપુર અને ગ્રેટી માઇલ ૧૬૮૮ ભાડુ રૂ. ૧૯–૧૪-૦ અને લખ સરાથી કલકતે થઇ જવુ હોય તે। માઇલ ૧૮૩ ભાડું રૂ. ૨-૪-૨ વધારે પડશે ગ્રેટીથી ઉપર પ્રમાણે.
અમદાવાદથી જવાના રસ્તા ત્રણ છે.
(૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવુ, ૧૩૭૨ માઇલ ભાડું રૂ. ૧૬-૪-૦
(ર) અમદાવાદથી આણુ’દ-ગોધરા રતલામ-મગસીજી-ખીના-કતની અલાહાબાદ-લખેસરાઇ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઇલ ૧૦૧૮ ભાડુ રૂ. ૧૩-૬-૭ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે.
(૩) અમદાવાદથી સુરત-ખારાલી-સાનગઢ-વ્યારા-અમલનેર-જળગામમેરૂ-ભુસાવલ-આકાલા ( અહીંથી સેાળ ગાઉ અતરીક્ષજીતુ' તીરથ પગરસ્તે છે. )–નાગપુરસીની–આસનસાલ-મધુપુર અને ગ્રેટી રેલમારગે માઈલ ૧૨૮૯ ભાડુ ૧૫-૫-૦ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અ’તરીક્ષજી,
મુખથી જી. આઇ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકાલા માંઈલ ૩૫૩ ભાડુ રૂ. ૩-૧૨-॰ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ મીરપુર ( અંતરીક્ષજી તીરથ ) છે.