________________
(૨૨૨) મુંબઇથી રસ્તે ૧ લો–અમદાવાદ–અબુરોડ-રાણીગામ-અજમેર
ચીતડ-ઉદેપુર રેલમાર્ગે માઈલ ૮૦૦ ભાડુ ૨,
૮-૫-૬ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬કેસરીઆજી. મુંબઈથી રસ્તો ૨ જે–આણંદ-રતલામ–ચીતડ અને ઊદેપુર રેલ
માર્ગ માઈલ ૬૧૮ ભાડુ ૭-૦ ત્યાંથી
પગરસ્તે ઉપર પ્રમાણે, મુંબઇથી રસ્તે ૩ જે–. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ-ખંડવા
ચીતડ-ઉદેપુરમાઈલ ૬૪૫ ભાડુ રૂ.૭ ૧૨૦
ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે,
૯ મગસીજી મુંબઈથી રસ્તો ૧ લે–આણંદ-રતલામ-ઉજજન–અને મગસીજી
રેલમાર્ગ માઈલ ૫૧૮ ભાડુ રૂ. ૬-૧-૦ મુંબઈથી રસ્તો ૨ જો-ભુસાવલ–ખંડવા-તહાબાદ-ઉજન અને
મગસીજી રેલમાર્ગ માઈલ પ૦૭ ભાડુ રૂ. ૫-૧૨-૦ કેશરી આજથી જવું હોય તો–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીતોડ-રતલામ-ઉજન–અને મગસીજીબાઇલ ૩૩૧ ભાડુ રૂ. ૨-૧૫-૦
૧૦ સમેતશીખર, મગસીઝથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે. (૧) રેલમાર્ગે બીનાકટની અલાહાબાદ-ચેટી માઈલ ૧૦૮૦ ભાઠ રૂ.૧૧-૪૦
ત્યાંથી પગરસ્ત ગાઉ ૮ મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના-કાનપુર-બનારસ લખેસરાઈ અને ગ્રેટી માઇલ ૧૨૮૦
ભાડુ રૂ. ૧૫-૧-૦ ત્યાંથી ઉપર પ્રમાણે