SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા : હં, એટલે એ ક્ષેત્રના અનુભવની જ વાત. દાદાશ્રી : એની લિમિટ સુધી જઈને પછી પાછી પડે. પ્રશ્નકર્તા : પછી એ ક્ષેત્ર સમજવા માટે તો ત્યાં પહોંચવું જ પડે. દાદાશ્રી : એ તો પહોંચતા જઈએ તેમ સમજાતું જાય, સમજાતું જાય તેમ પહોંચતા જઈએ. બે પગથિયા ચઢ્યા એટલે બે પગથિયાનું આપણને એ જ્ઞાન થતું જાય અને ટૉપ ઉપર ગયા એટલે નીચલું બધું દેખાતું બંધ થઈ જાય અને એમને ત્યાં દેખાતું જાય. અહીં ગજબ બધું, અહીં આ છેલ્લી વાત જાણવાની મળે. છેલ્લી, લાસ્ટ કે જેની આગળ કશું જાણવાનું જ બાકી ના રહ્યું. ફરી ફેરફાર જ ના થાય. પરમાર્થ કહેવાય, ૫૨મ અર્થ ! શબ્દનો પરમ અર્થ અહીં આગળ થાય !
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy