________________
૩૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા અને શેયોની ઉપર ગયો તો ?
દાદાશ્રી : ઉપર અલોકમાં જો બધા જોય હોય, અત્યારે શેય ભેગા થઈ જાય તો આને કશું ના જોવું એવું નથી, આને બધું દેખાય છે.
પ્રશ્નકર્તા: સિદ્ધમાં સિદ્ધાત્મા છે પણ શેયો નથીને ?
દાદાશ્રી : ના. પણ ત્યાં સિદ્ધગતિમાં તો જોય જ નથી. આ દેખાય છે તે બધા ય. હા, અહીંથી આ બધું દેખાય એ બધું શેય. આખું બ્રહ્માંડ દેખાય.
યોને આધારે પોતે જ્ઞાતા, રહે પરમાનંદમાં પ્રશ્નકર્તા: એ ખાલી જોયા જ કરે, બીજું કાંઈ કરવાનું નહીં?
દાદાશ્રી : ના, કશુંય કરવાનું નહીં, વીતરાગતાથી જોયા જ કરે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ.
પ્રશ્નકર્તા: જ્ઞાતા એ તો જાણવું પડે. દ્રષ્ટા ઠીક છે જોયા કરે. જ્ઞાતાને તો જાણવું પડે પાછું.
દાદાશ્રી : જાણે... પ્રશ્નકર્તા: તો જાણી. એ તો એની ક્રિયા થઈ પાછી ! દાદાશ્રી : જ્ઞાતાનો અર્થ ત્યાં તેવો નથી રહેતો. પ્રશ્નકર્તા તો ત્યાં શું અર્થ થાય આ ?
દાદાશ્રી : ત્યાં તો આ બધું દેખાય. ત્યાં આ દરિયો દેખાય બધો, મહીં માછલાં-બાછલાં બધું દેખાય એમને.
પ્રશ્નકર્તા: એને ધૂળ વસ્તુ દેખાય, સૂક્ષ્મ દેખાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા ઃ અને આ દુનિયારૂપી જોય ખલાસ થઈ જાય તો શું
એ ?