________________
૨૦૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ભાંજગડ છે આ બધી. દુઃખ ને સુખ બેઉ રૂપી તત્ત્વ છે. તે દુઃખ નહીં આપો એટલે પ્રજ્ઞાને મજબૂત કરશે, સુખ આપશો તો, કંઠમાંથી વિરોધી કાઢી નાખશે એટલે પેલુંય રહેશે એની મેળે. અહંકાર છે તે હેરાન કરે અને નિરહંકાર છે તે ઈફેક્ટ ન કરે. બીજા કોઈની ભાંજગડ જ નથી ત્યાં આગળ. ડખલ, આ જગત જ આને લીધે ઊભું થયું છે. એટલે પછી હવે આ સપડાયા. એ રૂપી તત્ત્વ છૂટી જાય ત્યારે આ ફસામણ છૂટી જાય.