________________ मंत्रराज ध्यानमाला 260 ] [ ગુજરાતી ઢાળ 7/11 કળશ મૂળ - ઈમ ધ્યાનમાલા ગુણવિશાલા ભવિક જન કંઠિ ઠા, જિમ સહજ સમતા સુરલતાને સુખ અને પમ અનુભવે; સંવત રસરતુ મુનિ શશી (1766) મિત માત મધુ ઉજજવલ પબિં, પંચમી દિવસઈ ચિત્તવિસઈ લહો લીલા જિમ સુખધં. 1 શ્રીજ્ઞાનવિમલસૂરિ ગુરુકૃપા લહી, તસ વચન આધારિ; ધ્યાનમાલા ઈમ રચી નેમિદાસઈ વ્રતધારિ. 11. (4) ટો : એ ધ્યાનમાલા સકલ પ્રાણી કંઠિ કરે. એ ધ્યાનમાલાને બે ભ૦ શ્રી જ્ઞાનવિમલસૂરિ કીધે, રહસ્ય જાણવા માર્ટિ. એ રહસ્ય સમઝીને પંચ પરમેષ્ઠીપદ આરાધી તન્મય થાઓ; જેમ મહામંગલ નિવાસ થ 11. (4) ઇતિ શ્રી પંચપરમેષ્ઠી મંત્રરાજ ધ્યાનમાલા, અનુભવલીલા. બાલ વિલાસ