________________ 0i] ઢાળ 49 मंत्रराज ध्यानमाला ( પરમાત્મપદનો લાભ ) મૂળ - પરમાતમ રાજહંસ સરૂપ, અવલોકે જિનનેં અનુરૂપ, ભ૦૯ બે તિવારઈ વિષય કષાયના નાશથી બહિરાતમા ટાલીનઈ આતમાપણું રાજહંસપણું ભજઈ. તિવાર પછી જિન સ્વરૂપ ધાતે પરમાતમપાણું પામઈ૯ કાળ 4/10 ( આત્મા આત્મધ્યાનમાં લયલીન ) મૂળ - આતમાં આતમ ધ્યાનેં લીન, મંત્રરાજમાં જિમ જલિ મીન, ભ૦૧૦ બે— એ મંત્રશાજના ધ્યાનમાં લયલીન થયે આત્મા તે આત્મારૂપ થઇ. જિમ નીરમાં માછિલો લયધીન થાઈ તિમ આતમ સ્વરૂપમાં લયલીન થાઈ...૧૦ કાળ 4/11 ( ઉપશમ, અપકને સંકેત વિચાર ) મૂળ - વામ દક્ષિણ પાસે બિહુ ધાર, ઉપશમ ખપક સંકેત વિચાર, ભ૦૧૧ હવઈ વલી વામભાગઈ તથા દક્ષિણભાગઈ જે એ મંત્રની ધારઈ, અરિહંતબિંબ તે દેખઈ તદ્દભવઈ ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ પામ્યાની ગતાગતિ ગઈ. તેણુઈ ભવપાર પામીઇ, કમલદલ ધ્યાનઈ ઉપશમશ્રેણિ સ્વરૂપ ધાનઈ ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ જાણવી. 11