SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ t વિમાન ] नमस्कार स्वाध्याय મૂળ - અથવા વલી માયા, વશ્ય, શ્રી લક્ષમી, વહિ, તેજ, કામપ્રતાપ એ ચ્યારઈ બીજ સાધારણ સર્વનઈ છારૂપ છઈ તે સાધવાનઈ પણિ એ છઈ. દ્રવ્ય ગીનઈ૫. ઢાળ 4/6 ( મંત્રરાજ અહેંકારની સાધના ) મૂળ ગર્વ અક્ષર અક્ષર હેતુ (ત) પ્રાણાધિક વર ભાવ સંકેત. ભ૦...૨ ટ એ એહવું અક્ષર જપતાં અક્ષરં કહેતાં આત્મ સ્વરૂપ પ્રતઈ, જાણ પ્રાણથી અધિક વર–પ્રધાન ભાવનઈ સંકેતઈ કરી૬. ઢાળ 4/7 ( મંત્રરાજને નાદાનુસંધાન માટે સમુચ્ચાર ) મૂળ - હૂર્વ દીર્ઘ લુત વર્ણવિભાગ ધ્યાતાં પ્રગટે ગુણ પરભાગ...૭ બે - હસ્વ 1, દીર્ધ ર, ડુત 3, એ ત્રિણ વર્ણના વિભાગને ઉચ્ચારણ કાલ વિશેષ માત્રાનઈ કહીઈ છઈ. તેહવા ધ્યાની પરિણતિ કરતઈ ધાનના વિભાગ પામઈ તે રાજા ફેર ન કરઈ તે હQઈ વચનસિદ્ધિ 1, દીર્ઘ ઈ કાર્યસિદ્ધિ 2, હુતઈ દરિદ્ર નાશ 3, ઈત્યાદિ ગુણ પામઈ...૭ ઢાળ 4/8 ( સમુચ્ચારથી સમતારમની પરાકાષ્ઠા ) મૂળ - સરસ સુધારસ કુંડ સુતીર સામ્ય સ્વભાવનું વાધે હીર, ભ૮ ટ - સરસ સમતારસરૂપ સુધાકુંડનું તીર-કાંઠે પામઈ. સામ્ય સ્વભાવ રાગદ્વેષની મંદતાનું હીર-રહસ્ય વાધઈ પામઈ...૮
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy