________________ પાન | नमस्कार स्वाध्याय બે - અનુક્રમઈ દ્વાદશ વિદ્યાસ્થાન ભજઈ. જંભિણી 4, મોહિણી 4, સ્વૈભિણું ૪–એવું 12 તે સાત્વિક 1, રાજસ 2, અનઈ તામસઈ 3 જેડતાં થાઈ અથવા અષ્ટાંગ યેગ 1, અધીતિ, 2, બેધ, 3 આચરણ, 4 પ્રચારણે કરી થાઈ, તથા વલી પૃથિવ્યાદિક પાંચ તત્વના અભિગમ જાણવા. રૂપઈ કરી પણિ પ્રાપક થાઈ. પવનાભ્યાસી વિના પણિ અનાહત નાદ પામઈ. મંડલ, ચક આરા આવર્ત ઈત્યાદિક મંડલ મંત્રઅવતાર, ચક્ર “હૃદયકમલાદિકે, આ સાધનાદિક આવર્ત તે ન્યાસ સ્થાપનાદિકે, અવગુંઠન, ઉસરણ, ભૂમિ પ્રમાર્જન પ્રમુખ બહુ વિધાન કહ્યાં છે તે જાણવાં. તેહના જે વિસ્તાર પ્રપંચ બુધજેનઈ સઘલાઈ લહ્યાં છઈ..૧૦ ઢાળ 3/11 (દ્રવ્યયેગીની સ્વર સાધના) મૂળઃ દ્રવ્યગી જે હોય લહે તે અભ્યાસથી રે, કિં તે; તેહમાં અચરિજ કોય ન ધર્મ સુવાસથી રે, કિં ને, ઈણિ પરં સાધે સમીર તે વાત નિકાલની રે, કિં તે; સ્વર સાધનથી તે લહૈ જલવાલથી રે, કિં તે...૧૧ બે વલી જે દ્રવ્યથી વેગી, જે સાધનાદિકને અભ્યાસી ગુરુ-ઉપાસના શીલ હોઈ તે પણિ એ સર્વ પ્રકાર જાણઈ. તે વાતમાં કોઈ અચરિજ નથી. ધર્મની સુવાસનાથી ગુરુ પ્રસન્નતાથી સ્યું ન થાઈ? ઈણિ પરિ પવન સાધના કરતે અતીત, અનાગત, વર્તમાન કાલની વાત પણ જાણે. ઇગિત આકારાદિકઈ અથવા સ્વરસાધના પણિ જાણુઈ. તથા જલવાલ તે સાસ્વાસ નાડી પ્રચારથી પણિ જાણઈ. તેહનઈ સદા શુભ હેઈ...૧૧ ઢાળ 3/12 ( સ્વરોદય-સંવેદ્ય સમીર) મૂળ - મંડલ ચાર વિચાર સમીર તણા કહ્યા રે, કિં સહ, ભૌમ વારુણ વાયવ્ય આનેયપર્ણ ક(૨)હ્યા રે, કિં આવે અભ્યાસે સંવેદ્ય સમીરની સ્થાપના રે, કિં સ; નાશિકા રંધ્ર હોઈ પૂર્ણ સમાપના રે, કિં પૂછ...૧૨