________________ 220 ] मंत्रराज ध्यानमाला [કરાતી ઢાળ 1/19 ( ધ્યાનની તાત્વિક વિચારણ-ચાલુ) મૂળ - દ્રવ્ય પ્રાણ કરતે ભવ ગયે, ભાવ પ્રાણ સંમુખ જવ થયે; જાણ્યો સકલ સભાવ વિભાવ, સત્ય સરૂપ થયો સમભાવ...૧૯ ટો : તે માટઈ ઇદ્રિય 5, બલ 3. સાસોસાસ 1, આયુ 1, એવં 10 દસવિધ દ્રવ્ય પ્રાણ કરતાં સંસાર વહ્યો. પણિ-ભાવપ્રાણ-જ્ઞાન, દર્શન, સુખ, વીર્યરૂપ તેહ નિરાવરણ કરવાનઈ સનમુખ થયે. હવઈ આતમજ્ઞાનેં સકલ સ્વભાવ-વિભાવ, સમાધિ-ઉપાધિભાવ જાણે. તિવાર સત્યસ્વરૂપી થયે. અસત્ય ગભ્રમ મિચ્યો. તિવારે સમભાવે રહ્યો. જે જ્ઞાન–વભાવ આસમા, જય સ્વભાવ કર્મ, અદ્વેષ ગુણ નીપને. 19 ઢાળ 1/20 ( ધ્યાનનું ફળ) મૂળ :- દેખે નિજ પર કેરાં રૂપ, જિમ નટ નૃત્ય કરતો ભૂપ; આપ આનંદમાંહિ તે લીન, શાંત સુધારસમાંહિ અદીન...૨૦ ટો : તિવારે પિતાનાં પરનાં સમાનરૂપ જાણ્યાં. જિમ રાજા નટવે નવાં નવાં રૂપ નાટિક કરતે સામાન્ય પ્રકાર સર્વનઈ દેખાવઈ. આપ રાજ પોતાના આનંદમાં લીન થાઈ યથા ભાવઈ મુજરા લઈ જિમ આતમા શાંત સુધારસમાંહિ અદીનપણુઈ વર્તઈ. જિમ જિમ ગુણ પ્રગટઇતિમ તિમ સુધારસ વધઈ સિદ્ધ પરમાતમા તિમ સર્વ જીવ ભવ નાટિક કરતાં દેખે છ6.૨૦ ઢાળ 1/1 (જેનશાસનમાં ધ્યાન માટે અનેક યેગમાર્ગો) મૂળ : આપરૂપ પ્રગટે જિણ હેતિ, તે દાખેં ગુરુજન ધરી હેતિ જિનશાસનમાંહિ યોગ અનેક, ભાખ્યા શાસ્ત્રમાંહિ સુવિવેક...૨૧ છે - - આપ રૂપ પ્રગટે એહવા જિનશાસનમાં અનેક ગ જેડાવીને વ્યાપાર તે સઘલાઈ ગુરુહિત કરીનઈ દાખ છઈ, તે શ્રી જિનશાસનમાં વેગ પ્રવચન શાસ્ત્રમાં શુભ ભલાં વિવેક કરી કહ્યાં છઈ. 21,