________________ 95 વિમાન ] नेमस्कार स्वाध्याय પદ પંચમ એણી પરિ ધ્યાવતાં, પંચમગતિને સાથે રે, સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વધે છે. 7 તે નવકાર મહિમા વર્ણન (માઈ ધન સુપન તું-એ દેશી ) એ પંચ પરમેષ્ઠી મંત્ર એ નવકાર, શિવપદનું સાધન પ્રવચન કેરો સાર; એક અક્ષર જપતાં સાત સાગરનું દુઃખ નાશે સઘળે પદિ પણ સયસાગર દુઃખ. નવ પદ વળી સંપદ આઠ અક્ષર અડસર્ફિં, ગુરુ અક્ષર સાત જ લઘુ અક્ષર ઈગસ;િ જે વિધિસ્યું જપિઈ ગુરુમુખ વહી ઉપધાન, વળી નિર્મલ ચિને સમક્તિ વિનય પ્રધાન. હાઈ બહુફળ દાયક ઈહ-પરલેકે સાર, સિદ્ધિ સઘળી એહમાં ચૌદ વિદ્યા આધાર; બહુ ભેદે ધ્યાએ કમલ કર્ણિકાકાર, વળી રહસ્ય ઉપાંશુ ભાષ્યજાપ ત્રિભુ સાર. વળી દ્રવ્ય ભાવ એહના અનેક વિધાન, ગુરુ વિનયથી લહિએ થાપના પંચ પ્રસ્થાન સવિ મંગળમાંહિં પરમ મંગળ છે એહ, સવિ પાપ નસાડે છાડે દુરિત અહ. એહનું માહાતમ જ્ઞાનવિમળથી જાણી આરાધે અહનિશ જિમ સુખીયા થાઓ પ્રાણી; અંતર આતમથી લહિએ એહ સરૂપ, પરમાતમ ભાવે એહ છે સિદ્ધ સરૂપ 3 સ્પ, ધ્યાવતા પંથમી ગતિને ! 96. દાયક 97, [ ઈતિ નવકાર નવપદાધિકારે પંચમ સાધુ પદ ગુણુ વર્ણન સજઝાય ]. તા. ! * આ પ્રતિમાં તે પછીનું “નવકાર મહિમા વર્ણન નથી. 16. ઈણિ 17. . !