________________ વિભાગ 3 ના ઘણા ( દુહા ) એતલે આવીરે સેના, પગિ જેતી મગ્ન, ગર્જિત ગજ ૨હેષિત હય, રથ ૨પાતિક વગ; વાજાં રે વાગા જીતનાં છાંટણું કેસર ઘોલ, ઓછવ રંગ વધામણાં, નવ નવ હુઆ રંગરોલ. ( ચાલિ ) બંદિજન ૨૮ઈ દસ્યું બિરુદ બોલે, “કોઈ નહીં તાહરે દેવ! તેલે; થઈ થેઈ કરત નાચે તે નટુઆ, ગીત સંગીત સંધ્યાન પહુઆ. 47 ( દુહા ) આગે ધરિઆ રે મોદક, મેકરણ સુપ્રબંધ, દિવ્ય ઉદક વલિ આણ્યાં, શીતલ સરસ સુગંધ નૃપ કહે “ભીલ આરોગે, તે મુજ આવે ભેગ, વેચાતે હું લીધો ઈણ અવસરે સંગ.” 48 ( ચાલિ ) વસ અલંકાર તેહને પહિરાવ્યાં, મૂલગાં તુચ્છ અંબર છેડાવ્યાં, દિવ્ય તાંબૂલભૂત ભુખ તે સહે, વિજય ગજ રાજ સાથિ આરહે 49 ( દુહા ) કેઈ આરહ્યા રે વારણ, ઢમક્યાં ઢેલ નિશાણ, નાદે 30 અંબર ગાજે, સાજે સબલ મંડાણ; નગરપ્રવેશ મહેચ્છવ, અચરિજ પામે રે ભીલ, જાણે હું સરગમાં આવિઓ, રાખી તેહ જ ડીલ.” ( ચાલિ). દેખી પ્રાકાર આકાર હરખે, નગરને લેક સુરક પરખે; આપણુ | બેઠા મહેભ્ય, માનિઆ સુગણ ગણરાજ સભ્ય. 51 ( દુહા ) પહેરી રે પીતા પટોલી, એલી કેશ પુનીત, ભંભર ભેલી ટેલી, મિલિ ગાવત ગીત; દામિની પરિ ચમકતી રે, કામિની દેખે સનર, માલ તિલક મિસિ વિભ્રમ, જીવિત મદન અંકુર. 52 26. ધાડાઓને હણહણાટ. 27. પાયદળ. 28. છંદબદ્ધ-કવિતાપૂર્વક. 29. વસ્ત્ર. 30. આકાશ 31 મેટા શ્રેષ્ઠીએ–શેઠિયા. 32, દામણી-કંઠનું આભૂષણ