SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ - 38 श्री पंचपरमेष्टिगीता [ જૂના વ્યાબાધા ક્ષય સંગત, સુખ લવ કલ્પે રાશિ, તેહને એહ ન સમુદય એહને એક પ્રકાશ. | (ચાલિ ) સર્વકાલા કલેણુયુંત વગ, ભયણ આકાશ અણુંમાણુ સગ; શુદ્ધ સુહણું તણું તથ્ય દેશી, રાશિ ત્રિણે અણું તે વિશેષી. 39 ( દુહા ) કાલભેદ નહિ ભેદક શિવસુખ એક વિશાલ, જિમ ધન કેડિની સત્તા અનુભવતાં ટિહું કાલ કેડિ વરસના રે આજના, સિદ્ધમાં નહીં દેઈ ભાંતિ, જાણે પણ ન કહે જિન, જિમ પુર ગુણ ભિલ્લજાતિ. | (ચાલિ), જાણું તે પણ નગર ગુણ અનેક, ભીલની ૨૪પાલમાંહિ ભીલ એક, નવિ કહે વિગર ઉપમાન જેમ, કેવલી સિદ્ધ સુખ ઈથ તેમ. 41 ( દુહા ) અશ્વ વાહને કાંઈ ચાલે છે, નરપતિ સુરપતિ રૂપ, એક વિવેક વિરાજે એ, બીજે એ સાજ અનૂપ; અવે અપહત સૈન્ય તે, છેડી દોડી જાય, પાલિને પરિસરિ મેહી તે, બેઠી ઈક તરુછાય. ( ચાલિ ) એક તે ભીલ અવિનીત તુરગે, કષ્ટ ઉપનીય ૨૫છુડ તરસ લાગે; પ્લાન મુખ દેખીએ ભીલ એકે, તે પિણ ચમકીઓ તાસ ટેક. 43 ( દુહા ) એક એકને દેખે રે, ન વિશે નિજ રૂપ, એક સુવર્ણ અલંકૃત, એક તે કાજલકૃપ; ટગમગ ઈ રે પશુ પરિ, ભાષા નવિ સમજાય, અનુમાને જલ આણિઓ, ભીલ લેઈ નૃપને પાય. ( ચાલિ ) મધુર ફલ આણી નૃપને ચખાવે, ચિત્તને પ્રેમ પરિ પરિ સિખાવે, ' બંધુ પિતૃ માતૃથી અધિક જા, ભીલ તે ભૂપતિ ચિત્ત આયે. 45 24. પહેલી-ભીલ આદિ જાતિને આવાસ-ઝુંપડાને સમૂહ. 25 સુધા-ભૂખ
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy