________________ દશ ] [ mજ્ઞાતી पंचपरमेष्ठिविनती સહસ અઢાર સીલરથ ધાર, દોષ રહિત જે લિઈ આહાર આપ સમા સવિ માણુઈ જવ, ભગતિ કરી તે નમઉ સદીવ. પાંચઈ પંચમ ગતિ દાતાર, જાણ સેવા કીજઈ સાર જિમ સંસાર તણું દુઃખ જાઈ, મનવંછિત ફલ નિશ્ચય થાઈ. વાર બે લેસ્ટઈ જે નામ, તે લહિસ્ય સિવ કેરઉ ઠામ, ઈમ બલઈ “શ્રીચારિતસાર', પાંચઈ પદ સંસારઈ સાર. ઇતિ શ્રીપંચપરમેષ્ટિવિનતી સંપૂર્ણ - * 0:: - O. 0 ( Untvwwww 0