SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीनवकारमंत्रप्रवध બાવન કેહિસુ લાખ ચઉરાણું, બિંબ સહસ ચુઆલા; સાતસઈ સાઠાં સોવન વનિન, મણિમય રયણ જિણલાં. સહી એ નમે 6. અંતર પાયાલિ તારામંડલિ, જિણહર ભુવણ અસંખ; એકેકઈ ભુવણિ જિબિંબ અસીસુ, કેવલિ કહીએ જિ સંખ. સહી એ નમો૭. સાસય પડિમા ત્રાષભ ચંદ્રાનન, વર્ધમાન વારિણ; અસાસય જિણહર અનંત, ચઉવીસી અનંતાનંત કમેણુ સહી એ નમે શાશ્વતાં બિંબતણી કહીઅ જિ સંખ્યા, અશાશ્વતાં નવિ જાણું ઘરિ પુરિ નયરિ પ્રાસાદિ અછત, તહિં સંખ્યા કિમ આણું. સહી એ નમો. 9. નમે અરિહંતાણું ભણતાં, તિહાણ બિંબ પ્રણામ પાપ પણસઈ સાગરતણું, જપતા અરિહંત નામ. સહી એ નમો૧૦. તુકારપ્રબંધ પઢઈ ગુણઈ જે સંભલઈ સીહિ પુણ્ય વિશાલ મનવંછિત ફલ તે સવિ પામઇ, બેલઈ કવિ દેપાલ. સહી એ નમ. 11. સહી એ નમે અરિહંતાણું, તવતાં તિહુઅણુ ભાણું મનસુદ્ધિ જે સમરઈ, અનુદિન પામઈ તે કલ્યાણું. સહી એ નમે૧૨. ઇતિ શ્રીનવકારમંત્ર પ્રબંધ.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy