________________ પ્રકરણ સાતમું [ 103 આ અંગ 52 શ્રી અભયદેવસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. અંગબાહ્યકૃત બે પ્રકારનું છે ? આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. તેમાં આવશ્યક શ્રુત સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ અધ્યયનવાળું છે અને આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર બે પ્રકારનું છે. કાલિકશ્રુત તથા ઉકાલિકકૃત, તેમાં કાલિકશ્રુત અનેક પ્રકારનું છે, જેમકે “ઉત્તરજઝયણઈ (ઉત્તરધ્યયન), દસાઓ (દશા), કપ (ક૯૫), વવહાર (વ્યવહાર), નિસીહ (નિશીથ, મહાનિસીહ (મહાનિશીથ), ઈસિભાસિયાઈ (ઋષિભાષિત), જંબૂદીપનતી (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ), દીવસાગર પન્નતી (દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ), ચંદપન્નતી (ચંદ્રપ્રજ્ઞપ્તિ), ખુફિયા વિમાણુ પવિતી (ક્ષતિલક વિમાન પ્રવિભક્તિ), અંગચૂલિયા (અંગ ચૂલિકા), વગચૂલિયા (વર્ગચૂલિકા), વિવાહચૂલિયા (વિવાહચૂલિકા), અરુણાવવાએ (અરુણોપ પાત), વર્ણવવામાં (વરુણપપાત), ગુરુવવાઓ (ગોપાત), ધરણવવાએ (ધરણપપાત), વેસમણવવાએ (વૈશ્રમણપપાત) વંધાવવાએ (લંધરે પપાત), દેવિદેવવાએ (દેવેન્દ્રો પપાત), ઉઠાણસુર્ય (ઉથાનકૃત), સમુટ્ઠાણુસુયં (સમુત્થાનકૃત), નાગપરિયાવણિયાઓ (નાગપરિણા પનિકા), નિયા. વલિયાઓ (નિરયાવલિકા), કપિયાઓ (કલ્પિકા), કપવડંસિયાઓ (કપાવલંસિકા), પુફિયાઓ (પુપિકા, પૃષ્ફચૂલિયાઓ (પુષ્પચૂલિકા), વહીદસાઓ (વૃષ્ણિદશા) વગેરે. ઉત્કાલિકકૃત અનેક પ્રકારનું છે, જેમ કે દસયાલિય (દશવૈકાલિક), કપિયાકપ્રિય (કલિપકાકલ્પિક), ચુવકપસુયં ચુલકપકૃત) મહાકપૂસુર્ય (મહાક પડ્યુત), ઉવવાઈર્યા (ઔપપાતિક) રાયસેણિય, (રાજપ્રશ્નક), જીવાભિગમ (જીવાભિગમ), પણવણું (પ્રજ્ઞાપને) (મહાપણવણ (મહાપ્રજ્ઞાપના), પમાય પમાયં (પ્રમાદાપ્રમાદ), નંદી નંદી) આઓગદારાઈ (અનુગદ્વાર), દેવિંદથઓ (દેવેન્દ્રસ્તવ), તંદુવેયાલિયં (તન્દુલવૈચારિક) ચંદા વિજયં (ચંદ્રકä), સૂરપણુતી ( સૂર્યપ્રજ્ઞપ્તિ , પરિસિમંડલ (પૌરુષી મંડલ), મંડલમ્પસ (મંડલપ્રવેશ), વિજજાચરણ વિણિચ્છઓ (વિદ્યાચરણ વિનિશ્ચય), ગણિવિજજો (ગણિવિદ્યા) ઝાણ વિભતી (ધ્યાન વિભક્તિ), મરણ વિભતી (મરણ વિભક્તિ), આયવિસોહી (આત્મવિશુદ્ધિ) વીરાગ સુયં (વીતરાગદ્યુત) સંલેહણાસુર્ય (સંલેખના કૃત), વિહારક ( વિહારક૫), ચરણ વિહી (ચરણવિધિ), આઉર પચ્ચકખાણું( આતુરપ્રત્યાખ્યાન) અને મહાપચ્ચકખાણું (મહાપ્રત્યાખ્યાન) x अंगबाहिरे दुविहे पन्नत्ते तं जहा-आवस्सए चेव आवस्सय बहिरित्ते चेव, / आवस्सवबहिरित्ते दुविहे पन्नत्त तं जहा-कालए चेव उक्कालिए चेव // –સ્થાનગસૂત્ર સ્થાન 2 જું, ઉદેશ 3 જે, સૂત્ર 71. * આ નામ નંદિસત્રમાં જણાવેલાં છે. 9 નાગપરિયાવલિયાઓ (પાઠાંતર) (નાગપયવિલિકા)