________________ [29] મોક્ષના 11 ઉપાય : 500 ચોરની દીક્ષા जन्तूनामवनं जिनेशमहनं भक्त्याऽऽगमाऽऽकर्णनं, साधूनां नमनं मदापनयनं सम्यग गुरोर्माननम् / मायाया हननं विशुद्धिकरणं लाभद्रुमोन्मूलन, चेतः-शोधनमिन्द्रियार्थदमन यत् तच्छिवोपायनम् / / મેક્ષના સીધા 11 ઉપાય : અર્થાતુ- (1) જીવોની રક્ષા-દયા, (2) જિનેન્દ્ર ભગવાનની ભક્તિપૂર્વક પૂજા, (3) ભક્તિ-શ્રદ્ધાથી આગમનું શ્રવણ, (4) સાધુઓને વંદના, (5) મદને ત્યાગ, (6) સુગુરુને માનવા (ઉપાસના), (7) માયાને નાશ, (8) આત્મવિશુદ્ધિકરણ, (9) લોભવૃક્ષનું ઉમૂલન, (10) ચિત્તનું સંશોધન, ને (11) ઈન્દ્રિયેનું વિષામાંથી દમન (ગમનનિરધ) એ. જે જીવન છે તે મેક્ષને ઉપાય છે.” ચેરેને આદ્રકુમાર મહર્ષિએ સંક્ષેપમાં કેવા સુંદર કર્તવ્ય બતાવી દીધાં ! પહેલું તે ધર્મના પાયામાં જીવો પ્રત્યે દયા, જેની અહિંસા જોઈએ. એના ઉપર જિનભક્તિ, સાધુ-વંદના, સદ્ગુરુસેવા–ઉપાસના, તથા આગમશાસ્ત્ર શ્રવણ જોઈએ. વળી મદ-માયા-લોભને ત્યાગ જોઈએ. તેમજ ઈન્દ્રિયોનું દમના જોઈએ, જેથી એ ઈષ્ટ અનિષ્ટ વિષયમાં રાગદ્વેષ ન કરે, અને ઈષ્ટ વિષયેમાં દેડી ન જાય. આ ઉપરાંત મનના દોષેનું