________________ માનવ-અવતારતે જનમજનમની પાપ વાસનાઓ તેડી નાખે એવા અહિંસા-સંયમ–તપની ઉરી સાધનાઓ માટે છે, કે જેનાથી દુર્ગતિઓના દરવાજાને તાળાં લાગી જાય! અને સદ્ગતિ યાવત મેક્ષગતિ સિદ્ધ થઈ શકે ! >> પિલાઓ કહે - “પરંતુ આપ અમારી નજર ચુકાવી જતા રહ્યા એટલે અમે સ્વામીને શું મોટું દેખાડીએ? તેથી અમે પણ વહાણમાં બેસી અહીં આપને શેાધતા આવ્યા. પણ આપને પત્તો ન લાગે એટલે અમે આવા અજાણ્યા દેશમાં શું કરીએ? ક્યાં કોની પાસે જઈ ઊભા રહીએ? અમારે કેણ ભરેસે કરે ? તેથી અમે આ ચેરી-લૂંટને ધંધો કરતા રહ્યા છીએ.” ષિ એમને કહે છે માનવજન્મ કેમ દુર્લભ ? : હે ભદ્ર લેકે! સારે માણસ કષ્ટમાં પડ્યો હોય તે ચ એણે ચારીને બંધ નહિ કર જોઈએ. શું તમે જાણે છે ખરા કે આ મનુષ્ય જન્મ કેટલો બધે દુર્લભ છે ? આ જગતમાં નજર સામે દેખાતા ની અમાપ સંખ્યાની સામે મનુષ્યની બહુ અલ્પ સંખ્યા જુઓ, ને જીની અને કાનેક જાતિઓ અને એની અસંખ્ય સંખ્યાની સામે મનુષ્ય જાતિમાં બહુ અલ્પ સંખ્યા જુઓ, તે તમને સમજાશે કે આ વિશિષ્ટબુદ્ધિ–સંપન્ન માનવ-અવતાર કેટલો બધે દુર્લભ અને કિંમતી છે! આ દુર્લભ જનમ પામીને એવું કરવું જોઈએ કે જેથી સારી ગતિ પ્રાપ્ત થાય. કેમકે કહ્યું છે -