________________ કરનારા પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ એકાન્તવાદતિમિરતરણ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ તથા પ્રફ સંશાધનાદિ સંપાદન કરી આપનાર પૂ. મુનિરાજે તથા પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહકાર આપનાર જૈન સંઘે–તેમના જ્ઞાનખાતા તથા બીજા અનેક સદ્દગૃહસ્થો જે અભિનંદનના સાચા અધિકારી છે. - આ પુસ્તક . પૂ. મુનિરાજશ્રી પદ્મસેનવિજયજી મહારાજે સંપાદન કરી આપ્યું છે અને શ્રી પાટી જૈન સંઘ જ્ઞાનખાતામાંથી પ્રાથમિક આર્થિક સહકાર આપેલ છે તેમને અમે અત્યંત આભાર માનીએ છીએ. - આ પુસ્તકના પ્રથમ અને આ બીજા ભાગના વાંચન દ્વારા સૌ કઈ કદાગ્રહથી મુક્ત બને એ જ શાસનદેવને પ્રાર્થના. લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુમારપાળ વિ. શાહ વગેરે an