________________ | Bક જૈન ધમ ને પરિચય મેળવવા : અધ્યાત્મને બેધ પામવા અને આરાધનામાં જોમ પૂરવા - દિવ્યદર્શન સાપ્તાહિકના ગ્રાહક બને ન્યાય વિશારદ, વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ્ર આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના - વૈરાગ્યપ્રેરક વિવેચનોને ઝીલતું દિવ્યદર્શન સાપ્તાહિક પ્રત્યેક શનિવારે નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. આજના કાળે ઉભરાતાં અશુભ સંકલ્પો વિક૯પાથી બચવા અને શુભ અધ્યવસાયમાં મનને ઝીલતુ' રાખવા તથા જીવનમાં ઉદ્ભવતી જટિલ સમસ્યાનો ઉકેલ પામવા, વૈરાગ્ય અને અધ્યાત્માને બધ મેળવવા, આરાધનામાં જેમ પુરવા, દિવ્ય જતિધરીને પરિચય કરવા, અને જૈન તત્વની વિશદ તાકિક અને સાત્વિક સમજણ તથા આત્મશુદ્ધિ અને શુભભાવનું સતત સાતત્ય જાળવવા ઈચ્છતા હો તે તે આજે જ દિવ્યદર્શન પરિવારના સભ્ય બની દિવ્ય દર્શન સાપ્તાહિકના આજીવન સભ્ય રૂા. 250-00 દિવ્ય દર્શન સાપ્તાહિકના વાર્ષિક ગ્રાહક રૂા. 20-00 રકમ મનીઓર્ડ 2 દ્વારા નીચેના સ્થળે મોકલી આપે. -: દિવ્યદર્શન કાર્યાલય : -- કુમારપાળ વિ. શાહ - 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ-૪૦૦ 004, ટાઈટલ : પપુ પ્રિન્ટસ, અમદાવાદ. ફોન 230263