________________ () કણ કેના માટે? તન-ધન એ દેવગુરુ માટે? કે દેવ–ગુરુ એ તનધનના સુખ માટે ? (5) કેની ખાતરી કેને ઉપગ કરીએ? શંખેશ્વર દાદા ખાતર ધનને ઉપયોગ ? કે ધન ખાતર શંખેશ્વર દાદાને ઉપગ? આ બધું બહુ વિચારવા જેવું છે. સુખ આટા જેટલું જોઈએ છે, અને ધર્મ આટામાં લૂણ જેટલે કરે છે! અને તે પણ હોંશ-ઉલ્લાસ અને હરખહરખ વિના ધર્મ કરે. છે! ત્યાં પ્રેમ ધર્મને વધે ? કે કાયા–કંચન-કુટુંબને પ્રેમ વધે ? સનસ્કુમારની પૂર્વભવે ધર્મ સાધના : ધર્મનું ફળ સંપત્તિ છે. સનતકુમાર ચક્રવર્તીએ પૂર્વ ભવે શ્રાવકપણે ચુસ્ત સમ્યકત્વની આરાધના કરેલી, અને મકે આ તો પીઠમાં લાલચેળ સેળ ઉપસેલા એવા ખુલ્લા બદને જંગલમાં ચોવિહારા ઉપવાસે સતત કાર્યોત્સર્ગ ધ્યાને ખડખડા રહેલા ! અને એમાં એ સોળ પાકવાની પીડા ! દહાડે પંખેડા ચાંચથી એમાંથી માંસના લબકા ચૂંટતા જાય એની કારમી પીડા ! અને રાતનાં ઊડતા હજારે જીવજંતુ ચટકો મારે એની કારમી પીડા ! એ બધા ઉગ્ર પરીસહ સહવાને ધર્મ, અને અનશન–તપ તથા ધ્યાન કરેલે ધર્મ, એના ફળમાં પછીના ભવે ઈન્દ્રપણાની સમૃદ્ધિ! અને તે પછીના ભવે સનકુમાર ચક્રવતીની છ ખંડ, 14 રત્ન, 9 નિધાનની સંપત્તિ પામ્યા! સંપત્તિ એ ધર્મનું ફળ છે. નંદન રાજર્ષિ : ત્રિભુવન–ગુરુ મહાવીર પરમાત્મા તીર્થંકરપણાની સંપત્તિ શી રીતે પામેલા? પૂર્વભવે નંદનરાજષિએ રાજવી