SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 150 ચારિત્ર-માર્ગ પાળવે, અને એમાં કર દેષ રહિત ભિક્ષા અર્થે ભિક્ષાટન કરવું એ જુદું. માટે તમે બ્રાન્ત સિદ્ધાન્ત અને બ્રાન્ડ માગે છે.” આ સાંભળીને એકદંડીને હવે કશું બોલવા જેવું રહ્યું નહિ. આદ્રકુમાર મહર્ષિ આમ એકદંડીને નિરુત્તર કરી, મહાવીર ભગવાન પાસે જવા આગળ વધે છે. ત્યાં 500 હસ્તિતાપને એક આશ્રમ આવ્યું. એ તાપસએ આંગણે એક મહાકાય હાથીને મારી ખાવા બાંધી રાખ્યું હતું. તેથી એ “હસ્તિતાપસ” કહેવાતા. તાપ મહર્ષિને જતા જોઈ, એમને વિટળાઈ વળ્યા, અને એમાંને વડેરે હસ્તિતાપસ કહે છે -
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy