________________ 149 “સંસાર–અરણ્યમાં ભૂલા પડેલા અનેક ભવ્ય જેમાં જેણે સંપૂર્ણ જ્ઞાન–દન–ચારિત્ર–તપ આરાધીને સર્વાપણું પ્રાપ્ત કર્યું હોય, એજ બીજાઓને સાચી તત્ત્વ –પરિસ્થિતિ અને સાચે માર્ગ દેખાડી શકે, અને પોતાની પાછળ એમને ચલાવી શકે; - તેમજ આમ સંસારમાંથી એમને અને પિતાને ઉદ્ધાર કરી શકે... સર્વજ્ઞ જ સંપૂર્ણ આચારે જાણે : તમારા સિદ્ધાન્ત સર્વજ્ઞ–પ્રણીત નથી, તેથી જ તમારા ચમ-નિયમ આદિ આચારમાં પણ ઘણું ઘણું અધુરું છે. અહિંસા, સત્ય... વગેરે મટા શબ્દ વાપર્યાથી શું વળે? અસર્વજ્ઞને મૂળમાં ચૌદ રાજલોકના સૂમબાદર એકેન્દ્રિયાદિ સમસ્ત જીવોનું જ જ્ઞાન નથી, ઓળખ નથી, સંપૂર્ણ અહિંસા એ શી પાળી પળાવી શકે? એવી સાર્વત્રિક અહિંસાને પાળવાના આચાર પણ શા બતાવી શકે ? સારાંશ, તમારા સિદ્ધાન્ત વાસ્તવ યથાર્થ તો અને યથાર્થ મેક્ષમાગને વર્ણવી શકતા નથી, માટે મિથ્યા છે. એ તે સર્વના જ શાસનમાં યથાર્થ મૃત–માર્ગ અને ચારિત્ર–માર્ગ પામવા મળે છે, જેનાથી આત્માને આ અપાર અને દુઃખદ સંસારમાંથી ઉદ્ધાર થઈ શકે છે. . એટલે હે આયુમાન એકદંડી ! તમે મને તમારા અસર્વજ્ઞના મનઘડંત સિદ્ધાન્તો સ્વીકારી લેવા કહો છો, પરંતુ સમસ્ત 14 રાજકને સ્વયં પ્રત્યક્ષ કર્યા વિના છ વ્રત અને અનુષ્ઠાન બતાવી જીવિકાળે ભિક્ષાટન કિરવું એ જુદું, અને સર્વજ્ઞ–કથિત સમ્યગજ્ઞાન-યુક્ત શુદ્ધ