________________ કહેનારા, અને તેથી પરદનને અંશે ન્યાય આપનારા તરીકે વર્ણવીને પ્રભુને યથાર્થ–ભાષી તરીકે સાબિત કર્યા. ' વીતરાગને ધર્મ કે ? - હવે મહર્ષિ મહાવીર પ્રભુ કે માર્ગ બતાવે છે એ જણાવતાં કહે છે કે “વીતરાગ બની હેય તોથી તદ્દન દૂર રહેનારા, સર્વજ્ઞ, અને 34 અતિશયેની અવર્ણનીય સંપત્તિથી શેભતા, તથા વિશ્વના ત્રિકાળના સમસ્ત પદા– થેના પ્રકાશક દિવ્યજ્ઞાનને ધરનાર, પરમ પુરુષ મહાવીર પ્રભુએ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપનો માર્ગ એ બતાવ્યું (1) જેમાં પૂર્વાપર વિરોધ નહિ એવા યથાવસ્થિત જીવ અજીવ વગેરે પદાર્થોનું નિરૂપણ છે. માટે તે આ સમ્યગ્દર્શનાદિ માર્ગ સર્વોત્તમ માર્ગ છે, એનાથી વધીને તે શું પણ એની હરોળમાં ય કેઈ બીજે માર્ગ નથી. તેમજ આ માર્ગ એકાન્તવાદીના વકતા ભરેલા સિદ્ધાન્તોથી શૂન્ય હાઈને, આ અનેકાન્તગર્ભિત જીવ-અછવાદિ યથાર્થ તના સ્વીકારવાળે સમ્યગ્દર્શનાદિ માર્ગ અજમાર્ગ છે, સરળ માર્ગ છે, વીતરાગ-સર્વજ્ઞ–કથિત હાઈને નિર્દોષ માર્ગ છે. (2) એટલું જ નહિ, પણ ઉપર નીચે સર્વદિશાએમાં રહેલા સમસ્ત સૂફમ–બાદર ત્રસ અને સ્થાવર જીની હિંસાના પાપની ઘણ–નિંદા કરનારે આ સમ્યગ્દર્શનાદિ માર્ગ છે. હિંસાદિ પાપયુક્ત સાવદ્ય વ્યાપાર (પ્રવૃત્તિ), ચાહ્ય