________________
સમર્પણ
શાસનપ્રભાવક, સમર્થવતા વિદ્વરત્નલેખપટુ
તથા ઔદાર્યાદિ અનેક ગુણાલંકૃત આચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયસૂશીલસૂરીશ્વરજી મહારાજના
કરકમલમાં જૈન દર્શનના અણુવિજ્ઞાનની મહત્તા
નામે આ પુસ્તક
સાદર - સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું.
વિનીત માસ્તર ખુબચંદ કેશવલાલ