________________
૧
દર્શન છે. સર્વ જ્ઞેયપદાર્થા સામાન્ય અને વિશેષ એમ બન્ને ભાવ ચુક્ત હેાય છે. સામાન્ય વિના વિશેષ હેાઈ શકતું નથી અને વિશેષ રહિત સામાન્ય હેાતુ નથી. પરંતુ પ્રત્યેક વસ્તુમાં તે બન્ને સંલગ્ન છે. તેમાંથી જ્ઞેયના વિશેષ ધર્મને જાણવાવાળા આત્માના જે ગુણ છે, તે જ્ઞાન છે. અને તે જ્ઞેયના સામાન્ય ધ ને જાણવાવાળા આત્માના જે ગુણુ છે તે દર્શીન છે. વાસ્તવિક રીતે તે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. પદ્મા બાધની પ્રથમભૂમિકા દર્શન છે. તેમાં વસ્તુનાં ખાસ સ્વરૂપના ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. માન તે સાકાર અને સવિકલ્પ છે અને દર્શન તે નિરાકાર અને નિવિપ છે. જ્ઞાનને આત્માના ગુણુ માનીએ એટલે દનને તે। માનવું જ પડે. કોઈપણ વસ્તુનુ પહેલુ તા સામાન્ય જ્ઞાન થાય અને બીજી પળે વિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલું સામાન્ય જ્ઞાન છે, તેનું નામ જ દેન છે. દુનને જીવના સ્વભાવ તરીકે માનીએ એટલે તેના અવરોધકરૂપ દર્શનાવરણીય કમ ને પણ માનવું જ પડે. આ રીતે જ્ઞાનની પ્રકતા-પૂર્ણતાને જેમ કેવળજ્ઞાન કહેવાય તેમ દર્શીનની પ્રકતા પૂર્ણતાને કેવળદન કહેવાય છે.
વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દન કહેવાતુ હાવા છતાં, જ્ઞાન અને દનનાં આવરણ કર્મ ભિન્ન છે. વળી પદાર્થ ખાધ થવા ટાઈમે ચડતા ઉતરતા વિવિધ પ્રકારના આત્મપયોગ રૂપ ભેદને વ્યવસ્થિત અને વિસ્તૃત