________________
૩૪ માનવ દેહની સફળતા કરી લે. ૭૧. .३४ मानव देहनी सफळता करी ले. बुध्धेःफलं तत्त्वविचारणं च, देहस्य सारं व्रतधारणं च। वित्तस्य सारंकलपात्र दानं, वाचःफलं प्रीतिकरं
નરગામ છે ? . તત્તાતત્વ, સત્યાસત્ય, ગુણદોષ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પિયાપેય અને ઉચિતાનુચિત વિગેરેને વિચાર કરીને સારભૂત તત્વનું ગ્રહણ-સેવન કરવું એજ સબુદ્ધિ પામ્યાનું ફળ છે.
દશ દષ્ટાંતે દુર્લભ માનવ દેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળજાતિમાં જન્મ, ઇન્દ્રિય પટુતા, શરીર ની રેગતા, સદ્દગુરૂ ગ, નિર્મળ બુદ્ધિ, ધર્મરૂચિ અને તત્ત્વ-શ્રદ્ધાદિ શુભ સામગ્રી મહા ભાગ્યને પામીને પાંચે પ્રમાદ ત્યજી ઉલ્લસિત ભાવથી સિંહની પેરે વીરપણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને નિષ્પરિગ્રહતાદિક મહાવ્રતનું સ્વરૂપ યથાર્થ સમજીને અભ્યાસપૂર્વક તેમને સ્વીકાર કરે અથવા પરિણામની મંદતાયેગે સમકિત મૂળ શ્રાવકનાં બાર વ્રત પૈકી બની શકે તેટલાં સમઅને તેવાં પણ વ્રત ધારણ કરવાં, એ આ ઉત્તમ માનવભવ પામ્યાનું ફળ છે. સમ વ્યસન, રાત્રી ભેજનાદિક અભક્ષ્ય ભક્ષણ, અને ભૂમિકંદાદિક અનંત જીવાત્મક વસ્તુ, અણગળ જળપાન વિગેરેનું તે દરેક શાણુ માણસે અવશ્ય વર્જન કરવું જ જોઈયે, પ્રારબ્ધગથી પ્રાપ્ત થયેલી લક્ષમીનું ફળ એ છે કે તેને ઉદાર આશયથી પરમાર્થદાવે પુણ્યક્ષેત્રમાં ઉપગ કરે.